gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh Warns Pakistan: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘ઓપરેશન સિંદૂર’એ સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની તાકાત અને આત્મનિર્ભરતા સાબિત કરી દીધી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાની પ્રદેશનો એક-એક ઇંચ હવે બ્રહ્મોસ મિસાઇલની પહોંચમાં છે.’

બ્રહ્મોસ એ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, પરંતુ તેણે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો કે ભારત તેના દુશ્મનોને કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. બ્રહ્મોસ મિસાઇલ હવે માત્ર એક હથિયાર નથી, પરંતુ ભારતની સ્વદેશી ક્ષમતાઓ અને તકનીકી કૌશલ્યનું પ્રતીક છે.’ આ ઉપરાંત  તેમણે સુપરસોનિક મિસાઇલની ગતિ, ચોકસાઈ અને શક્તિને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓમાંની એક ગણાવી અને તેને સેના, નૌકાદળ અને વાયુસેનાનો આધારસ્તંભ ગણાવ્યો.

રાજનાથ સિંહે લખનઉની ભૂમિકા વિશે શું કહ્યું?

લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલ યુનિટની સ્થાપનાને લઈને રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘લખનઉ હવે ફક્ત સંસ્કૃતિનું શહેર નથી, પરંતુ ટેકનોલોજી અને ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું છે. આધુનિક સુવિધાનું ઉદ્ઘાટન 11મી મે 2025ના રોજ કરવામાં આવ્યું હતું, અને માત્ર પાંચ મહિનામાં, બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેચ લખનઉથી પહોંચાડવામાં આવી રહી છે. આ યુનિટ વાર્ષિક આશરે 100 મિસાઈલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરશે, જે આર્મી, નેવી અને એરફોર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ યુનિટ આશરે 200 એકર વિસ્તારમાં 380 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સેંકડો લોકોને રોજગાર પણ પ્રદાન કરશે.’

આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ

રાજનાથ સિંહે યુનિટના ઈજનેરો, ટેકનિશિયનો અને સ્ટાફને આ વિશ્વાસ જાળવી રાખવાની પ્રાથમિક જવાબદારી સોંપી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘બ્રહ્મોસ ફક્ત સશસ્ત્ર દળોની તાકાતનું પ્રતીક સહિત, તે સંદેશ પણ આપે છે કે ઉત્તર પ્રદેશ અને ભારત કોઈપણ આંતરિક કે બાહ્ય પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid...

સુરતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, જાહેરમાં મહેફિલ માણનારા 17 નબીરાઓની કરાઈ ધરપકડ | Liquor Ban Violate…

સુરતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, જાહેરમાં મહેફિલ માણનારા 17 નબીરાઓની કરાઈ ધરપકડ | Liquor Ban Violate...

ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય! નવા મંત્રીઓએ ઑફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો ચાર્જ, જુઓ યાદી …

ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય! નવા મંત્રીઓએ ઑફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો ચાર્જ, જુઓ યાદી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

1 month ago
પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing…

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing…

10 months ago
બે મહિનામાં ખનીજ ખનન, વહનના 68 કેસમાં 1.01 કરોડની વસૂલાત | Recovery of Rs 1 01 crore in 68 cases of …

બે મહિનામાં ખનીજ ખનન, વહનના 68 કેસમાં 1.01 કરોડની વસૂલાત | Recovery of Rs 1 01 crore in 68 cases of …

11 months ago
અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News