gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in INDIA
0 0
0
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indus Waters Treaty : ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને તણાવ વકરી ગયો છે. એક કથિત મધ્યસ્થતા અદાલત (Court of Arbitration) દ્વારા 15 મેના રોજ મહત્તમ જળ ગ્રહણ ક્ષેત્રને લઈને આપવામાં આવેલા ચુકાદાને ભારતે સરેઆમ ફગાવી દીધો છે. ભારતે શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે તે આ ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા અથવા તેના કોઈ પણ નિર્ણયને માન્યતા આપતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ કથિત અદાલત દ્વારા જારી કરાયેલી કોઈ પણ કાર્યવાહી કે નિર્ણય કાયદાની નજરમાં અમાન્ય છે.

આતંકવાદ સામે ભારતનો આકરો નિર્ણય

ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને સિંધુ જળ સંધિને પહેલેથી જ સ્થગિત કરી દીધી છે. ગયા વર્ષે જૂન મહિનામાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આ મોટું પગલું ભર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી ચાલતા આતંકવાદ અને આતંકી સંગઠનોને પોતાનું સમર્થન સત્તાવાર અને વિશ્વસનીય રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી આ જળ સંધિ સ્થગિત જ રહેશે.

સંધિ સ્થગિત થવાના અર્થ અને ભારતનો અધિકાર

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી આ સંધિ સ્થગિત છે ત્યાં સુધી ભારત આ કરાર હેઠળ પાકિસ્તાન પ્રત્યેની પોતાની કોઈ પણ જવાબદારી નિભાવવા માટે કાયદાકીય રીતે બંધાયેલું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈપણ મધ્યસ્થતા અદાલત, જેનું કાયદાની નજરમાં કોઈ અસ્તિત્વ જ નથી, તે ભારતના સાર્વભૌમ અધિકારો (Sovereign Rights) હેઠળ લેવાયેલા નિર્ણયોની વૈધતાની તપાસ કરવાનો કોઈ અધિકારક્ષેત્ર ધરાવતી નથી. આ વલણ દર્શાવે છે કે ભારત હવે પાકિસ્તાનને પાણીનો એક પણ ટીંપું આપવાના મૂડમાં નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga...

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ...

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

1 year ago
બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

3 months ago
2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

1 year ago
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો | BCDA Ord…

મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો | BCDA Ord…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News