gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનીઓની નાપાક કરતૂત! ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારને કહ્યા અપશબ્દો | mohammad yousuf…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનીઓની નાપાક કરતૂત! ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારને કહ્યા અપશબ્દો | mohammad yousuf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistani Cricketer Mohammad Yusuf:  એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલો ‘હેન્ડશેક વિવાદ’ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વિવાદમાં ઝંપલાવી મેચ રેફરીને દૂર કરવાની માગ કર્યા બાદ હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રોષ ઠાલવી રહ્યા છે. તેમાં પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ યુસુફે એક ટીવી પ્રોગ્રામમાં ટીમ ઈન્ડિયાના  કેપ્ટન સૂર્યકુમાર યાદવને અપશબ્દો કહેતાં જોવા મળ્યા છે. યુસુફે વારંવાર યાદવ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.

પાકિસ્તાની ટીવી પર એક પેનલ ચર્ચા દરમિયાન ભૂતપૂર્વ બેટ્સમેન યુસુફે મેચમાં પાકિસ્તાન ટીમ સાથે હાથ ન મિલાવવાના ભારતના નિર્ણય અને તેના પરિણામ પર વિચાર કરવા કહ્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા પર ખરાબ રમત રમવાનો આરોપ મૂક્યો હતો. 

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે ‘એપોલો ટાયર્સ’નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર

સૂર્યકુમાર યાદવનું અપમાન કર્યું

યુસુફે ટીમ ઈન્ડિયા પર ખરાબ રમત રમવાનો આરોપ મૂક્યો હતો. તેમજ સૂર્યકુમાર યાદવ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, તે સુઅરકુમાર યાદવ છે. ભારતને પોતાને શરમ આવવી જોઈએ કારણ કે તે મેચ જીતવા માટે કાવતરાં કરે છે: અમ્પાયરને પોતાની તરફેણમાં રાખે છે, રેફરી પર પોતાની મનમાનીભર્યું કામ કરવા દબાણ કરે છે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. યુસુફે એમ્પાયરના અનેક નિર્ણયો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

પાકિસ્તાની ખેલાડીઓ નારાજ

બીસીસીઆઈ અને બાદમાં આઈસીસી દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મેચ રેફરી એન્ડીને દૂર કરવાની માગ ફગાવી દેવામાં  આવતાં પાકિસ્તાનના ખેલાડીઓ નારાજ છે. ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રોષે ભરાયા છે. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં સૂર્યકુમારે ટોસ સમયે, તેમજ મેચ પૂર્ણ થયા બાદ ભારતના એકપણ ખેલાડીએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતાં. તેઓએ પાકિસ્તાનના ખેલાડીઓથી અંતર જાળવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના આ વલણ માટે પાકિસ્તાને તેના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યો હતો. પીસીબીએ આઈસીસીને મેચ રેફરીને દૂર કરવાની માગ કરતી ફરિયાદ પણ કરી હતી. પીસીબીએ આરોપ મૂક્યો હતો કે, એન્ડીના કારણે ભારતીય ટીમે હાથ મિલાવ્યો નથી. તે સંપૂર્ણપણે કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન છે.  જો કે, આઈસીસીએ તેની આ ફરિયાદ અને માગને ફગાવી હતી.

શોએબ અખ્તરે પણ ઉઠાવ્યા સવાલ

‘હેન્ડશેક વિવાદ’ મુદ્દે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે, આવુ કરવુ જોઈએ નહીં. ઘરમાં પણ લડાઈ-ઝઘડો થાય છે, અખ્તરે ભારતીય ખેલાડીને પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ ન મિલાવતા દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ કૃત્યને રમતની ભાવનાને ઠેસ પહોંચાડનારુ ગણાવ્યું હતું.

પાકિસ્તાનીઓની નાપાક કરતૂત! ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારને કહ્યા અપશબ્દો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
‘હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી…’ નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો | nu…

'હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી...' નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો | nu...

એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me…

એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me...

ઓનલાઈન ગેમિંગમાં રૂ.13 લાખ ગુમાવતાં ધો.6ના વિદ્યાર્થીનો આપઘાત, આજે જ ફોનમાં આ સેટિંગ્સ બદલો | luckno…

ઓનલાઈન ગેમિંગમાં રૂ.13 લાખ ગુમાવતાં ધો.6ના વિદ્યાર્થીનો આપઘાત, આજે જ ફોનમાં આ સેટિંગ્સ બદલો | luckno...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

4 months ago
તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

4 months ago
સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

7 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News