gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કારમાં ગુંગળામણથી મૃત્યું અટકાવવા

– પાવઠી ગામની શાળાના બે મિત્રો ફોર વ્હીલમાં ગુંગળાઇને મૃત્યું થતા બોધપાઠ લઇ પિતાની મદદથી પેટન્ટનો આવિષ્કાર

તળાજા : તળાજાના પાવઠી ખાતે સરકારી પ્રા.શાળા મા ધો.૭મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફોર વહીલમાં ગૂંગળાઈને પોતાની સાથે અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનું મૃત્યુ થતા તેમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં આ પ્રકારે કોઈનું મૃત્યુ ન થાય તે માટે ખાસ ફોર વહીલ માટે એક ટેકનોલોજી વિકસાવી છે. બ્લોઅરમાંથી ઓક્સિજન મળી રહે અને અલર્ટ પણ કરી શકાય આથી નાની વયે પેટન્ટ વિકસાવતા યાજ્ઞિાકે સફળતા મેળવી છે.

પાવઠી ગામની પ્રા.શાળામા ધો.૬ થી ૮ના ગણિત વિજ્ઞાાનના શિક્ષક તરીકે મધવભાઈ પંડયા ફરજ બજાવે છે. તેમનો પુત્ર યાજ્ઞિાક ધો.૭મા અહીજ અભ્યાસ કરે છે. આજ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કારમાં રમતા હતા, કારના તમામ કાચ બંધ હતા ને કાર લોક થઈ ગઈ. ઓક્સિજન વાયુની ઘટ ઉભી થતા બંને બાળકોના ગૂંગળાઈ જવાના કારણે મૃત્યુ થયા હતા. આ ઘટનાએ ધો.૭ના વિદ્યાર્થી યાજ્ઞિાકનું હૈયું હચમચાવી દીધું હતું. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે વિજ્ઞાાન અને ટેકનોલોજીના જાણકાર પિતા માધવભાઈને સાથે રાખી કારનું તાપમાન, ગાડીમા હલન ચલન અને કારની અંદરની એર ક્વોલિટીના આધારે કાર લોક અને બંધ હોવા છતાં ઓટોમેટીક કારનો પંખો, બેલ્ટ શરૂ થઈ જાય. બ્લોઅરમાંથી હવાની અવર જ્વર થવા લાગે અને કારમાંથી જ એલર્ટનું સાયરન વાગવા લાગે અને કાર સાથે જોડાયેલા મોબાઈલમાં નોટિફિકેશન મળે તેવી ટેકનોલોજીની શોધ કરી છે. જેના થકી કારમાં ગૂંગળાઈને કોઇ વ્યક્તિનું મૃત્યું ન થાય. જે ટેકનોલોજી વિકસાવી છે તેના માટે ભારતીય પેટન્ટ ઓફીસમા આ પેટન્ટ યાજ્ઞિાક પંડયાના નામે બુક પણ થઈ ગઈ છે. જે ઓનલાઈન વેબસાઇટ પર પણ જોવા મળી શકશે. 

વિદ્યાર્થીની આ શોધની દિશામાં કાર્યવાહી કરવા સરકારમાં રજૂઆત

તળાજાના યાજ્ઞિાક પંડયા દ્વારા કારમાં ગૂંગળામણથી થતા મોતનું સોલ્યુશન શોધવામાં પેટન્ટ વિકસાવી સફળતા મેળવી છે જેની નોંધ લઇ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગને પત્ર લખી આ દિશામાં સરકાર પક્ષે અકસ્માત અટકાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીની આ સિદ્ધીને બિરદાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026
Next Post
ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v...

ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w…

ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w...

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo…

શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo…

1 year ago

Indonesia Urges Olympic Council of Asia to Promote 2018 Asian Games

1 year ago
સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ | surat ganeshots…

સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ | surat ganeshots…

10 months ago
બિહારના મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત | five burned aliv…

બિહારના મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત | five burned aliv…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News