gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનીઓને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાહને વાંધો પડ્યો, કહ્યું – આ માનવતા વિરુદ્ધ | F…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનીઓને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાહને વાંધો પડ્યો, કહ્યું – આ માનવતા વિરુદ્ધ | F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ સરકારના આ આદેશ પર વાંધો ઊઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી અને તેને અમાનવીય અને માનવતા વિરુદ્ધ ગણાવ્યો. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લોકો દાયકાઓથી ભારતમાં શાંતિથી રહી રહ્યા છે.

ફારુક અબ્દુલ્લાએ ભારતમાં રહેતા નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી

પત્રકારો સાથેની વાતચીતમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલું આ પગલું સારું નથી. આ માનવતા વિરુદ્ધ છે. ઘણાં લોકો એવા છે જે 70 કે 25 વર્ષથી અહીં રહી રહ્યા છે, તેમના બાળકો અહીં છે, તેમણે ક્યારેય ભારતને નુકસાન પહોંચાડ્યું નથી. તેઓ હંમેશા સારા નાગરિક રહ્યા છે, તેમણે પોતે જ પોતાને ભારતને સમર્પિત કર્યા છે, આવી સ્થિતિમાં તેમને પાછા મોકલવા યોગ્ય નથી.’

આ પણ વાંચો: ફેક પોસ્ટ વાઈરલ થતાં હાનિયા આમિરની ચોખવટ, પહલગામ આતંકી હુમલા અંગે આપ્યું રિએક્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર પણ ચિંતા વ્યક્ત કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘આપણે જાણતા નથી કે કાલે શું થશે. આજે બે દેશો લડવા માટે તૈયાર થઈ રહ્યા છે. આપણે પ્રયાસ કરવો પડશે કે આવું ન થાય અને આતંકી અને આ હુમલા પાછળ રહેલા લોકોને પકડવાનો સીધો રસ્તો શોધવો પડશે.’

પાકિસ્તાન તરફથી સરહદ બંધ કરી દેવાઈ

ઉલ્લેખનીય છે કે,  24મી એપ્રિલે સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકો માટે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. જેમાં છ દિવસમાં લગભગ 700થી વધુ પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદ દ્વારા ભારત છોડી ગયા છે. આ દરમિયાન લગભગ 1376 ભારતીય નાગરિકો પણ પાકિસ્તાનથી તેમના દેશમાં પાછા ફર્યા છે. જો કે, હવે પાકિસ્તાન તરફથી સરહદ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘણાં નાગરિકો સરહદ પર અટવાઈ ગયા છે. હાલમાં 70 પાકિસ્તાની નાગરિકો અટારી બોર્ડર પર બેઠા છે.

પાકિસ્તાનીઓને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાહને વાંધો પડ્યો, કહ્યું - આ માનવતા વિરુદ્ધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ | india pakistan war…

પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની 'ઉશ્કેરણી' વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ | india pakistan war...

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su…

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઈન્ડિયાને 600 મિલિયન ડૉલરનું નુકસાન, સરકારને કરી અપીલ | Air India Su...

ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે 'ભીખનો કટોરો'! | pakistan bankrupt india is e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…

ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી…

4 months ago
‘મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ…’ રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા…

‘મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ…’ રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા…

5 months ago
વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ કચેરીની સામે જ કચરાના ઢગલા, તંત્રની કામગીરી પર સવાલ | piles of…

વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ કચેરીની સામે જ કચરાના ઢગલા, તંત્રની કામગીરી પર સવાલ | piles of…

6 months ago
શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ | Contaminated water again in Shiabag’s Bordi Phaliy…

શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ | Contaminated water again in Shiabag’s Bordi Phaliy…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News