gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Air Space Restrictions For Pakistan: પાકિસ્તાનના વિમાનોની ભારત એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટુ એરમેન (NOTAM)ની મુદ્દત સત્તાવાર ધોરણે 23 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિમાનોની ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકી ઠેકાણાં પર આક્રમક હુમલા કર્યા હતાં. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી એર સ્પેસમાં પ્રતિબંધની સમય મર્યાદા લંબાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની વિમાનોની ભારતીય એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટૂ એરમેન (NOTAM)ને સત્તાવાર ધોરણે 23 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ વારંવાર IMFથી લોન લઈ આતંકવાદમાં ડૂબેલા દેશે ભારે કિંમત ચૂકવવી પડશે: UNમાં ભારતનું નિવેદન

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો 2 - image

23 ઓગસ્ટ સુધી બંધ રહેશે હવાઈ ક્ષેત્ર

ભારત તરફથી આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ભારતીય ફ્લાઈટ પર પ્રતિબંધના પગલે હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર 23 ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ 24 ઓગસ્ટના રોજ સવારે 5.19 વાગ્યા (ભારતીય સમયાનુસાર) સુધી લાગુ રહેશે. બીજી તરફ ભારતીય વાયુ સેનાએ 23-25 જુલાઈના રોજ ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાનમાં હવાઈ અભ્યાસ માટે નોટમ જાહેર કરી છે.

2019થી પ્રતિબંધ જાહેર

ભારત-પાકિસ્તાન વચ્ચે 2019માં સર્જાયેલા તણાવ બાદથી ભારતે પોતાની એર સ્પેસ પાકિસ્તાની વિમાનો માટે બંધ કરી હતી. ત્યારથી ભારત સમયાંતરે NOTAM જાહેર કરી આ પ્રતિબંધ લંબાવતુ રહ્યું છે. ભારતનો આ પ્રતિબંધ પાકિસ્તાન હવાઈ ક્ષેત્ર માટે લોજિસ્ટિક અને નાણાકીય પડકારો સર્જી રહ્યા છે. પ્રતિબંધ બાદ પાકિસ્તાની વિમાનોએ લાંબો વૈકલ્પિક  રૂટ અપનાવવો પડ્યો છે. જેના લીધે તેના સંચાલન ખર્ચમાં વધારો થયો છે. ભારતનું આ પગલું ખાસ કરીને પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પ્રભાવિત કરે છે.

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં દડીયા ગામનું પ્રૌઢ દંપત્ત…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં દડીયા ગામનું પ્રૌઢ દંપત્ત...

કાલાવડ તાલુકાના છતર ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ ખાતર પાડયું | Smugglers stole from a primary scho…

કાલાવડ તાલુકાના છતર ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ ખાતર પાડયું | Smugglers stole from a primary scho...

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પ…

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારના 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને 18 વાહનો ફાળવાયા : અન્ય 16 બોલેરો…

કેન્દ્ર સરકારના 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને 18 વાહનો ફાળવાયા : અન્ય 16 બોલેરો…

10 months ago
સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Ac…

સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Ac…

5 months ago
જોધપુર અકસ્માત: સાબરકાંઠાના પુંસરીમાં બે મૃતકોની આજે અંતિમયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડા…

જોધપુર અકસ્માત: સાબરકાંઠાના પુંસરીમાં બે મૃતકોની આજે અંતિમયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડા…

8 months ago
અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News