gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol Diesel Price In Pakistan: લાંબા સમયથી આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને આઈએમએફથી માંડી વર્લ્ડ બેન્ક પાસેથી મોટાપાયે ફંડ મળી રહ્યું હોવા છતાં મોંઘવારી પર કાબૂ  મેળવાયો નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફોડતાં પ્રજા ત્રાહિમામ બની છે. ત્યાં પેટ્રોલ અને હાઈ સ્પીડ ડિઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો બુધવારથી લાગુ થયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ

પાકિસ્તાનના નાણા વિભાગે મંગળવારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો લાગુ કતર્યો છે. જેમાં પેટ્રોલના ભાવમાં લીટરદીઠ રૂ. 5.36 (PKR)નો વધારો કર્યો છે. જ્યારે હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં રૂ. 11.37 પ્રતિ લીટર વધારો લાગુ કર્યો છે. આ વધારા બાદ દેશમાં પેટ્રોલનો ભાવ રૂ. 266.79થી વધી 272.15 પ્રતિ લીટર થયો છે. જ્યારે હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ રૂ. 272.98થી વધી 284.35 પ્રતિ લીટર થયો છે.

આ પણ વાંચોઃ ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કાર વડે ટક્કર માર્યા બાદ ગામે ગામ નાસતો રહ્યો

15 દિવસ માટે વધારો લાગુ કર્યો

પાકિસ્તાનની સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સંશોધન કર્યા બાદ નવા સુધારાઓ 16 જુલાઈથી આગામી 15 દિવસ સુધી તાત્કાલિક ધોરણે લાગુ કર્યા છે. ઈંધણની કિંમતોમાં વૃદ્ધિથી પાકિસ્તાનમાં વાહનચાલકો પર બોજો અનેકગણો વધ્યો છે. ઈંધણના ભાવોમાં વધારા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવોમાં અસ્થિરતા ગણાવ્યું છે.

જુલાઈની શરૂઆતમાં વધાર્યા હતા ભાવ

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ જુલાઈના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં વધારો નોંધાતા પાકિસ્તાન સરકારે તુરંત ઈંધણના ભાવોમાં વધારો કર્યો હતો. પાકિસ્તાન પણ ભારતની જેમ ક્રૂડનો મોટો આયાતકાર દેશ છે. તે પોતાની કુલ જરૂરિયાતના આશરે 85 ટકા ક્રૂડ આયાત કરે છે. 

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar…

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar...

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો | fauja sin…

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો | fauja sin...

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : કારચાલક ફરાર | English liquor s…

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : કારચાલક ફરાર | English liquor s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

9 months ago
નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

5 months ago
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

1 month ago
શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …

શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News