gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack : પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજાવવાની પહેલ પણ ઝડપી બનાવી દીધી છે.  

આ દરમિયાન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ સાથે વાત કરી છે. બંને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઇ હોવાની શક્યતા છે. આ પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ના સાત કામચલાઉ સભ્યો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. 

દરિયાઈ સરહદ પર યુદ્ધ જહાજ તૈનાત

ભારતીય નૌસેના અનેક પ્રકારના યુદ્ધાભ્યાસ કરી રહી છે. જેમાં મિસાઈલ ફાયરિંગ અને યુદ્ધાભ્યાસ સામેલ છે. આગામી દિવસોમાં અનેક પ્રદર્શન અને અભ્યાસ કરવાની યોજના છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત તટ પરથી દૂર આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદની નજીક યુદ્ધ જહાજ પણ તૈનાત કર્યા છે. તેમજ પાકિસ્તાન પર ચાંપતી નજર રાખી રહી છે.

આગામી દિવસોમાં આ યુદ્ધાભ્યાસ

સત્તાવાર સુત્રોએ જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં નૌસેના દ્વારા વધુ અભ્યાસ અને મિસાઈલ ટેસ્ટિંગ થવાની યોજના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતીય નૌસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગ લાંબા અંતરના સટીક આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ્સ, પ્રણાલીઓ અને ચાલક દળની તત્પરતાને પ્રમાણિત કરવા તેમજ પ્રદર્શિત કરવા માટે હતાં. અગાઉ પણ INS સુરતે અરબ સાગરમાં મધ્યમ અંતરે હવામાં જ મિસાઈલને તોડી પાડનારી મિસાઈલ (MR-SAM) વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલીનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. જે આપણી સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir…

26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો | jammu kashmir...

પાકિસ્તાનનો ‘મિસાઈલ મિસ્ડકૉલ’, ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ | pakistan publish four times…

પાકિસ્તાનનો 'મિસાઈલ મિસ્ડકૉલ', ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ | pakistan publish four times...

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger…

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young …

રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young …

7 months ago
બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

4 weeks ago
ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

1 month ago
‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી | Clinical Trial Destroys A…

‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી | Clinical Trial Destroys A…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News