gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in Business
0 0
0
‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger…
0
VIEWS
Share on FacebookShare on Twitter

One State-One RRB Scheme : દેશભરમાં આજથી ‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના લાગુ કરી દેવાઈ છે. નાણા મંત્રાલયે આજે (1 મે) કહ્યું છે કે, ‘આજથી દેશભરમાં આ યોજના લાગુ કરી દેવાઈ છે. અગાઉ 700 જિલ્લામાં કાર્યરત 43 આરઆરબી ઘટીને 28 થશે. યોજના અંતર્ગત 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની 26 પ્રાદેશિક ગ્રામીણ બૅંકોને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ આરઆરબીમાં મર્જર કરી દેવાયું છે.

પ્રાદેશિક ગ્રામીણ બૅંકો 43થી ઘટાડીને 28 કરાઈ

નાણાકીય સેવા વિભાગે (ડીએફએસ) કહ્યું કે, ‘મર્જર બાદ RRB બૅંકોની સંખ્યા 43થી ઘટીને 28 થઈ ગઈ છે. આમ કરવાથી આરઆરબીના નાણાંકીય વ્યવહાર તેમજ પ્રદર્શનમાં સુધારો થશે. ડીએફએસએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘હવે કુલ 28 પ્રાદેશિક ગ્રામીણ બૅંકો હશે, જેમની 700 જિલ્લામાં 22000થી વધુ શાખાઓ હશે.’ બધી સંસ્થાઓની અધિકૃત મૂડી 2,000 કરોડ રૂપિયા હશે.

આ પણ વાંચો : ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ

આ પ્રાદેશિક ગ્રામીણ બૅંકોનું કરાયું મર્જર

  • આંધ્રપ્રદેશમાં ચૈતન્ય ગોદાવરી ગ્રામીણ બૅંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બૅંક અને અન્ય RRBનું વિલીનીકરણ કરીને ‘આંધ્રપ્રદેશ ગ્રામીણ બૅંક’ બનાવવામાં આવશે.
  • ઉત્તર પ્રદેશમાં બરોડા યુપી બૅંક, આર્યાવર્ત બૅંક, પ્રથમા યુપી ગ્રામીણ બૅંકનું વિલીનીકરણ કરીને ‘ઉત્તર પ્રદેશ ગ્રામીણ બૅંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક લખનૌમાં હશે.
  • પશ્ચિમ બંગાળમાં બંગીયા ગ્રામીણ વિકાસ બૅંક, પશ્ચિમ બંગાળ ગ્રામીણ બૅંક અને ઉત્તર બંગાળ RRBને મર્જ કરીને ‘પશ્ચિમ બંગાળ ગ્રામીણ બૅંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક કોલકાતામાં હશે.
  • ગુજરાત, બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં બે-બે RRBને એકમાં મર્જ કરવામાં આવશે.

આ પણ વાંચો : અમેરિકામાં ખતરનાક બીમારી ફેલાઈ, ટેક્સાસમાં 700થી વધુ લોકો ઝપેટમાં, 7 રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

Next Post
CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ | CRPF j…

CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ | CRPF j...

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર શહેરમાં સરકારી સહિત ૧૮૮ આવાસોને ખાલી કરવા કોર્પોરેશનની નોટિસ | Corporation notice to vacate…

10 months ago
વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર | Vadodara…

2 months ago
શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish…

6 months ago
2025માં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, ચાંદી 1.45 લાખ જ્યારે સોનું 57 હજાર મોંઘું થયું | histor…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News