gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…
11
VIEWS
Share on FacebookShare on Twitter

Relief Package How to Apply : રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. 

કેવી રીતે મેળવી શકાશે કૃષિ રાહત પેકેજનો લાભ

આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

– ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા  VCE/VLE મારફત અરજી કરવાની રહેશે. 

– ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી.

– આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. 

– આ માટે 16,500 થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે. 

સહાયની ચુકવણી સીધી બેન્ક ખાતામાં

આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાયની રકમ PFMS/RTGS મારફત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી સીધી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે રાજ્યના 16,500 થી વધુ ગામોનું ઓનલાઈન પોર્ટલ સાથે મેપિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

કૃષિમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ‘નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે, તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
Next Post
અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | …

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | ...

વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO…

વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO...

ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત બનશે | Vadodar…

ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત બનશે | Vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

9 months ago
વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો | Road o…

વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો | Road o…

3 months ago
૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો | Demat account numbers to hi…

૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો | Demat account numbers to hi…

3 months ago
એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી

એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News