gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત બનશે | Vadodar…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત બનશે | Vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં પ્રથમવાર કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત હવાની ગુણવત્તાની સતત દેખરેખ રાખવા જીપીસીબી દ્વારા કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કારેલીબાગ વિસ્તારમાં સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્ટેશન મૂકાયું છે.

 વડોદરા શહેરની આસપાસમાં આવેલા ઉદ્યોગો અને ઉત્તરોતર વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે હવાનું પ્રદૂષણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં અવારનવાર તીવ્ર દુર્ગંધ ફેલાવવા સાથે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠે છે. ત્યારે વડોદરામાં પ્રથમવાર ચોવીસ કલાક કાર્યરત રહે તે પ્રમાણેનું એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન મૂકાયું છે. કોર્પોરેશને જગ્યા ફાળવતા કારેલીબાગ સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સિસ્ટમ મૂકાયું છે. બહારની તરફ એલસીડી ડિસ્પ્લે પણ મુકાઈ છે. જેથી લોકો રીયલ ટાઇમ ડેટા જાણી શકશે. જો કે, હજુ પણ વીજ સપ્લાય સહિતના કારણોસર કાર્યરત થવામાં વિલંબ થઈ રહ્યો છે. નવું સ્ટેશન બનવાથી જીપીસીબી તથા સીપીસીબીના સર્વર પર ડેટા પહોંચતા વેબસાઈટ તથા સમીર એપ ઉપર જનતા રિયલ ટાઈમ એક્યૂઆઈ (એર ક્વોલીટી ઇન્ડેક્સ) જાણી શકશે. જેમાં હ્યુમન હેન્ડલિંગ રહેશે નહીં. હાલ શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ સપ્તાહમાં બે વખત મેન્યુઅલી મોનિટરિંગ થઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જ…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જ...

ક્રેડિટ કાર્ડ બનાવ્યા બાદ આ 3 ભૂલ ના કરતા, નહીંતર સિબિલ થશે ખરાબ | avoid these 3 credit card mistake…

ક્રેડિટ કાર્ડ બનાવ્યા બાદ આ 3 ભૂલ ના કરતા, નહીંતર સિબિલ થશે ખરાબ | avoid these 3 credit card mistake...

‘…તો બિહારમાં નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ થશે’, વિવાદિત નિવેદન આપનારા RJD નેતા વિરુદ્ધ FIR | fir …

'...તો બિહારમાં નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ થશે', વિવાદિત નિવેદન આપનારા RJD નેતા વિરુદ્ધ FIR | fir ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપામાં રખડતા શ્વાનને પકડવા દાહોદના ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ને રૂ. 1.80 કરોડનો કોન્ટ્રા…

9 months ago
ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી | Gujarat IAS Reshuff…

3 months ago
આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર: હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર, જાણો કેટલો લાગશે ચાર્જ | user …

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News