gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપીને બચાવવા પોલીસ સ્ટેશનમાં રાજકીય આગેવાનોના ધામા

સગીરાને ભગાડી જનાર આરોપીને ગુનો નોંધ્યા વગર જવા દેવાયો હોવાનો પાટડી પોલીસ પર આક્ષેપ

સુરેન્દ્રનગર: પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કરી હોવાની ચર્ચા ઉઠી છે. આ ઉપરાંત પોલીસે ગુનો નોંધ્યા વગર જવા દેવાયો હોવાનો પાટડી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.

પાટડી પોલીસ મથક હેઠળના એક ગામથી વિરમગામનો યુવક અમિત કાળુભાઇ ઠાકોર અંદાજે ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. 

આ મામલો પાટડી પોલીસ મથકે પહોંચ્યો હતો અને પાટડી પોલીસે અપહરણ કરનાર યુવક અને સગીરાને બે દિવસ પહેલા ઝડપી પાડયો હતો. પરંતુ મોડી રાત સુધી આ મામલે પોલીસ મથકે રાજકીય આગેવાનોનો જમાવડો જોવા મળ્યો હતો અને પાટડી પોલીસ દ્વારા આરોપીને છોડી મુકવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ બનાવ દરમ્યાન પાટડી પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ ઉપાધ્યાય પણ હાજર હોવાનું સામે આવ્યું છે આમ પોક્સો જેવા ગંભીર ગુનાઓના આરોપીને પોલીસ દ્વારા છોડી મુકવામાં આવતાં ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે ઉચ્ચકક્ષાએથી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden…

ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden...

મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

5 months ago
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

8 months ago
કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

6 months ago
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News