gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીમાં ફરજિયાત ‘સ્માર્ટ મીટર’નો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ | Outrage against PGVCL for insisti…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
પાટડીમાં ફરજિયાત ‘સ્માર્ટ મીટર’નો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ | Outrage against PGVCL for insisti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘સ્માર્ટ મીટર‘ ફરજિયાતનો કાયદો નથી છતાં તંત્રની
દાદાગીરી

ટીંબાવાસમાં મકાન પડી જતા વીજ મીટર અંગે અરજદારને પણ સ્માર્ટ મીટર જ
લગાવવાનો પીજીવીસીએલનો આગ્રહ

પાટડી – પાટડી શહેરમાં પીજીવીસીએલ તંત્રની જોહુકમીનો બનાવ સામે આવ્યો છે
જેમાં પાટડી ટીંબાવાસમાં મકાન પડી જતા દિવાલ પર લગાવેલ વીજ મીટર પણ પડી ગયુ હતુ.
જે વીજ મીટરને દિવાલ પર લગાવવા માટે સ્થાનિક રહીશ રમેશભાઈ નાગરભાઈ ભીમાણીએ રૃબરૃ
પાટડી પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી હતી.

વીજ મીટર દીવાલએ લગાવવા માટે અરજી કરવામાં આવતા પાટડી પીજીવીસીએલ તંત્ર
દ્વારા મનસ્વી રીતે મીટર ફરજિયાત બદલી સ્માર્ટ મીટર જ લગાવવું પડશે તેમ દબાણ
કરવામાં આવતા સ્થાનિક રહીશમાં રોષ જોવા મળી રહ્યો છે. દસાડા તાલુકામાં શિક્ષણનો
અભાવ હોવાના કારણે તેનો ગેરલાભ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાણાવાવના અરજદારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ પાસે
આર.ટી.આઇ. કરીને કેટલીક વિગતો માંગી હતી. જેમાં સ્માર્ટ મીટર લગાડવં ફરજિયાત છે કે
નહીં તે અંગે માહિતી માંગી હતી. તેના જવાબમાં તંત્રએ એવું જાહેર કર્યું છે કે વીજ
ગ્રાહકે
‘સ્માર્ટ મીટરદ લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ
કોર્ટમાંથી થયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Next Post
ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s…

ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s...

જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત | Elderly man tragically dies after being hit b…

જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત | Elderly man tragically dies after being hit b...

વઘાસી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત | Elderly man injured in collisio…

વઘાસી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત | Elderly man injured in collisio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

5 months ago
વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

2 months ago
ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

1 week ago
GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News