gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MLA Kirit Patel writes letter to CM for debt waiver : ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પાકને થયેલા વ્યાપક નુકસાનને લીધે ખેડૂતો પાયમાલ બન્યા હોવાના અહેવાલો વચ્ચે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે.

પત્રમાં શું કરાઈ રજૂઆત?

ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાને લીધે ગુજરાતના ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બનેલી છે. ભારે નુકસાનીને લીધે ગુજરાતના ખેડૂતો પાયમાલ બન્યા છે અને બેન્કોનું દેવું ભરવા માટે પણ સક્ષમ નથી.’

તેમણે ઉમેર્યું કે, ‘જગતના તાતની આવી ખરાબ દશાને લીધે પ્રજાના પ્રતિનિધિ તરીકે ખેડૂતો માટે સંવેદના હોવી જોઈએ. કિરીટ પટેલે એવો પણ ઉલ્લેખ કર્યો કે આ અગાઉ પણ તેમણે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.’
પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી 2 - image

દેવા માફી માટે પગાર આપવાની તૈયારી

પત્રમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘જો સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે અમોને મળતો પગાર અમો આ દેવા માફીમાં આપવા તૈયાર છીએ.’

ઉદ્યોગપતિઓ અને કોંગ્રેસ સરકારનો ઉલ્લેખ

પત્રમાં સરકારની નીતિઓ પર કટાક્ષ કરતાં લખવામાં આવ્યું છે કે, ‘હાલ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે અને મોટા ઉદ્યોગપતિઓ માટે સરકાર દ્વારા અનેક રાહતો પૂરી પાડવામાં આવે છે. તેમણે ભૂતકાળની યાદ આપવતા કહ્યું કે, અગાઉ કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા.’

અત્રે ઉલ્લેખનીય છે કે, કિરીટ પટેલ પહેલા સુરત-વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની દેવા માફી માટે રજૂઆત કરી હતી. આમ, હવે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર રાજકીય સ્તરે ગરમાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
LIVE : વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ, શું આજે ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડશે? | Cong…

LIVE : વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ, શું આજે 'હાઈડ્રોજન બોમ્બ' ફોડશે? | Cong...

સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે શુભ પ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો-વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી…

સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે શુભ પ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો-વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી...

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour…

7 months ago
ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

7 months ago
5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન, સ્લમ ફ્રી મુંબઇ… બીએમસી ચૂંટણી માટે મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો | BMC ele…

5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન, સ્લમ ફ્રી મુંબઇ… બીએમસી ચૂંટણી માટે મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો | BMC ele…

6 months ago
સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j…

સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News