gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, હુમલાખોરો ફરાર | Firing N…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
પાટણમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, હુમલાખોરો ફરાર | Firing N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Patan Firing News : પાટણના હાર્દ સમાન નીલમ સિનેમા પાસે આજે બપોરના સમયે શાંતિ ડહોળાઈ હતી. જૂની અદાવતની આગમાં ધગધગતા હુમલાખોરોએ ભીડભાડ વાળા વિસ્તારમાં જ એક વ્યક્તિ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ધોળે દહાડે થયેલા આ હુમલાથી આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોળીબારમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. હુમલાખોરો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલ તેની હાલત કેવી છે તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

પોલીસનો કાફલો ઘટના સ્થળે

ફાયરિંગની ગંભીરતા જોતા પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તરત જ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનાવાળી જગ્યાને કોર્ડન કરી લીધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો અંગત અદાવતને કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…
GUJARAT

March 14, 2026
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

Next Post
જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભુલાઈ ગયા બાદ પોલીસે શોધી આપી પરત ક…

જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભુલાઈ ગયા બાદ પોલીસે શોધી આપી પરત ક...

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ...

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

7 months ago
ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી …

9 months ago
અમદાવાદમાં SPGના મહા સંમેલનમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ, 400થી વધુ જ્ઞાતિનું સમર્થન | De…

2 months ago
પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab ri…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News