gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરમાં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન્ટ સ્થળે વીજ કંપનીના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સ્પે.કોર્ટના જજ દ્વારા આરોપીને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો એટલે કે રૂ.1 કરોડ 16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગત તા.13/04/2023 ના વીજ કંપનીના ચેકીંગ અધિકારી ડી.જી.સોનગરા અને તેના સ્ટાફ દ્વારા પટેલ કોલોની સબ ડીવીઝન હેઠળ આવતાં બેડી મરીન પો.સ્ટે.ના વિન્ડમીલના કાર્યાલય પાછળના મેદાનમાં રમાદાન કરીમ રમઝાન સ્પે. ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી. તેમાં આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ગ્રાહક ન હોવા છતાં કોમર્શિયલ હેતુસર ડાયરેકટ વીજ વપરાશ મેળવી અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતા બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયા હતા. જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યું હતું. અને ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર પોતાના મોબાઈલમાંથી ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા  હતા.

 ત્યાર પછી ફરીયાદી સંદિપ ધીરજલાલ પરમાર કે જેઓ પટેલ કોલોની સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલ વિરૂધ્ધ જીયુવીએનએલ પો.સ્ટે.માં રૂા.38,72,252 અને 93 પૈસાની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ-135 મુજબની ફરીયાદ દાખલ કરી હતી.

 આ કેસ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ 8 સાક્ષી અને 17 દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા. અને સરકાર તરફે સરકારી વકીલ  એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે. સ્થળ ઉપરની ફોટોગ્રાફી રેકર્ડ પર છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે. જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે.જજ વી.પી.અગ્રવાલ દ્વારા આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલને રૂા.1.16 કરોડ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી દ્વારા 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

June 13, 2026
અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…
GUJARAT

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

June 13, 2026
અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …
GUJARAT

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

June 13, 2026
Next Post
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 'પ્રોજેક્ટ', બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો...

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M...

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

10 months ago
બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

7 months ago
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

4 months ago
આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D…

આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News