gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monsoon Session 2025: ગુજરાત વિધાનસભાના 15મા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા વરસાદી હોનારતથી પ્રભાવિત બનાસકાંઠાના મુદ્દે અને રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ને લઇને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પાટણ જિલ્લામાં આવેલી એમ.કે. યુનિવર્સિટીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછીને જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી મંજૂર કરેલી જગ્યાને બદલે ભેંસોના તબેલામાં ચાલી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ધારાસભ્યનો વિધાનસભામાં પ્રશ્ન અને સરકારનો જવાબ

ડૉ. કિરીટ પટેલે 31 જુલાઇ 2025ની સ્થિતિએ પ્રશ્ન કર્યો હતો કે શું પાટણની એમ.કે. યુનિવર્સિટી મંજૂર થયેલી જગ્યા સિવાય અન્ય જગ્યાએ ચાલી રહી છે? જો હા, તો છેલ્લા બે વર્ષમાં આ મુદ્દે કેટલી ફરિયાદો મળી છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે? આ પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે આ મુદ્દે ત્રણ ફરિયાદો મળી છે અને આ ફરિયાદો પર નિયમાનુસારની કાર્યવાહી વિચારણા હેઠળ છે.

આ પણ વાંચો : અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન

રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ હોવાની વાત સ્વીકારી

સરકારના જવાબ પર પ્રતિક્રિયા આપતા ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે સરકારે તેમના પ્રશ્નમાં જ રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ હોવાની વાત સ્વીકારી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે, ત્યાં સુવિધાઓનો અભાવ છે, જ્યારે તે ખરેખર ભેંસોના તબેલામાં ચાલી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન

તેમણે ઉમેર્યું કે, ‘સરકારે છેલ્લા ત્રણ વર્ષથી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ભેંસોના તબેલામાં યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી અને કોઈ ચકાસણી પણ કરવામાં આવી નથી. સરકાર ગુણવત્તા વગરની યુનિવર્સિટીને મંજૂરી આપી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન થઈ રહ્યું છે.’ આ મુદ્દે વધુ કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે તેમણે સરકારને અપીલ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co...

દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચાણ માટે પાલિકા હસ્તકના હંગામી સ્ટોલ હરાજીથી અપાશે | stalls owned by va…

દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચાણ માટે પાલિકા હસ્તકના હંગામી સ્ટોલ હરાજીથી અપાશે | stalls owned by va...

વડોદરા શહેરમાં વાસણા ટાંકીના વિસ્તારોમાં પાણી વિતરણના સમય અને ઝોનમાં ફેરફાર | Changes in water distr…

વડોદરા શહેરમાં વાસણા ટાંકીના વિસ્તારોમાં પાણી વિતરણના સમય અને ઝોનમાં ફેરફાર | Changes in water distr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

6 months ago
બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

11 months ago
આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર | triple accident on…

આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર | triple accident on…

9 months ago
રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t…

રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News