gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટીa સંખ્યામાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પોતાના વિવિધ પાકોના ઉત્પાદનનું વેચાણ કરવા વાહનો મારફતે આવી પહોંચતા પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશો ની બમ્પર આવક થઈ હોવાની સાથે પાટણ માર્કેટ યાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર દિગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ તમાકુ યાડૅ માં પણ ૪૦ હજાર થી વધુ તમાકુ ની બોરી ની આવક થવા પામી હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટણ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, સાચું તોલ અને રોકડા નાણાં ના વહીવટ ને કારણે પાટણ પંથક સહિત મહેસાણા અને બનાસકાંઠા ના ખેડૂતો પણ વિશ્વાસ સાથે પોતાના ખેત ઉત્પાદન ના પાકોનું વેચાણ કરવા આવે છે.

ત્રણ દિવસની રજા બાદ મંગળવાર થી શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો વાહનો મારફતે પોતાના એરંડા,રાયડો ઘઉં સહિતની જણશો ના વેચાણ માટે આવી પહોંચતા અને માર્કેટ યાર્ડમાં વાહનોના ખડકલા ના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટ યાર્ડના કર્મચારીઓ તેમજ સિક્યુરિટી ના જવાનો એ સુંદર આયોજન ગોઠવ્યું હતું.

તો પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર આવેલ દિગડી ગામ નજીક કાર્યરત કરાયેલા હંગામી તમાકુ યાડૅમા પાટણ પંથક સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પોતાના તમાકાના ઉત્પાદન નું યોગ્ય વળતર મળી રહેતું હોય અંદાજીત ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SMCએ વડોદરામાં દારૃના નેટવર્ક પર સપાટો બોલાવતાં ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિન્ધી પકડાયો | Lalu Sindh…
GUJARAT

SMCએ વડોદરામાં દારૃના નેટવર્ક પર સપાટો બોલાવતાં ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિન્ધી પકડાયો | Lalu Sindh…

May 21, 2026
છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…
GUJARAT

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…

May 21, 2026
સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…
GUJARAT

સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…

May 21, 2026
Next Post
ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ | Water crisis looms in G…

ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ | Water crisis looms in G...

રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત | City bus driver rams…

રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત | City bus driver rams...

RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ | Major Fire Brea…

દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ | Major Fire Brea…

5 months ago
નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…

8 months ago
‘કેનેડામાં ભારતીયો અસુરક્ષિત, મને ખુદને સુરક્ષાની જરૂર’ નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ | Indian High C…

‘કેનેડામાં ભારતીયો અસુરક્ષિત, મને ખુદને સુરક્ષાની જરૂર’ નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ | Indian High C…

7 months ago
સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો | Far…

સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો | Far…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News