gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવાના ભાગરૃપે

સચિવાલય સહિત બોર્ડ નિગમની કચેરીઓ બહાર પોઇન્ટ નક્કી કરી દેવાયા
ઃ કર્મચારીઓમાં ફફડાટ

ગાંધીનગર:  અકસ્માતની ઘટનાઓમાં મૃત્યુ આંક ઘટાડવા માટે પોલીસ દ્વારા
ટુવિલર વાહનમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે મંગળવારથી
પાટનગર ગાંધીનગર શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ હેલ્મેટ
ડ્રાઇવ શરૃ કરવામાં આવનાર છે. જે માટે સચિવાલય સહિત તમામ કચેરીઓ બહાર પોઇન્ટ નક્કી
કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં ટ્રાફિકના નિયમોના પાલન અંતર્ગત હેલ્મેટ ફરજિયાત
છે પરંતુ ઘણા વાહન ચાલકો તે નહીં પહેરવાને કારણે અકસ્માતમાં મોતને ભેટે છે ત્યારે
આ સ્થિતિમાં રાજ્યમાં વધતા જતા અકસ્માતને પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી
કાઢી હતી અને અકસ્માતના આંકડા ઘટાડવા માટે હેલ્મેટનું કડકપણે પાલન કરાવવા માટે
સરકારે વિધિવત પરિપત્ર કર્યો હતો. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં
કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ હજી તેનું
યોગ્ય પાલન થતું નથી. જેના પગલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં
સરકારી કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનો કડકપણે પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે
આદેશ કર્યો છે આ માટે આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીઓ બહાર ખાસ ડ્રાઈવ શરૃ કરવા
પણ આદેશ આપવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર શહેરમાં પણ સૌથી વધારે સરકારી
કર્મચારીઓ કામ કરે છે ત્યારે આવતીકાલે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સચિવાલય
ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની વિવિધ બોર્ડ નિગમ અને અન્ય સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ
માટે ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવનાર છે. જે માટે પોલીસ દ્વારા પોઇન્ટ પણ નક્કી કરી
દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન
કરાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે અને તેનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે
દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

જુના સચિવાલયની દુકાનોમાં હેલ્મેટ લેવા કર્મચારીઓ દોડયા

પોલીસ દ્વારા આવતીકાલથી હેલ્મેટ મુદ્દે સરકારી કચેરીઓ બહાર
ખાસ ડ્રાઈવ શરૃ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગર શહેરમાં
જુના અને નવા સચિવાલયની સાથે અન્ય કચેરીઓમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. આ
કર્મચારીઓ મોટાભાગે જુના સચિવાલયમાંથી ખરીદી કરતા હોય છે ત્યારે હેલ્મેટના કડકપણે
અમલવારીના આદેશને પગલે આજે બપોરથી જુના સચિવાલયની દુકાનોમાં હેલ્મેટ લેવા માટે
કર્મચારીઓની પડા પડી થઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
ગોગા મહારાજના મંદિરમાં રૃા.૧.૨૦ લાખની મતા ચોરાઇ | Ewe chon sola a tori Rs 1 20 lakhs ra soläni seni …

ગોગા મહારાજના મંદિરમાં રૃા.૧.૨૦ લાખની મતા ચોરાઇ | Ewe chon sola a tori Rs 1 20 lakhs ra soläni seni ...

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના ‘અમૂર્ત’ વારસામાં સમાવેશ

દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના 'અમૂર્ત' વારસામાં સમાવેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…

ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…

1 year ago
તારું મર્ડર કરી નાખીશું અને આખા પરિવારનું નામોનિશાન મિટાવી દઈશું | We will murder you and wipe out t…

તારું મર્ડર કરી નાખીશું અને આખા પરિવારનું નામોનિશાન મિટાવી દઈશું | We will murder you and wipe out t…

8 months ago
લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef…

લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef…

8 months ago
રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News