gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સત્યાગ્રહ છાવણી ઉપર નવ દિવસ સુધી આંદોલન કરતા ધીરજ ખૂટી

ઘ-૩ સુધી પહોંચી ગયેલા માજી સૈનિકોએ બેરીકેટીંગ પણ તોડયા ઃ પોલીસે દોડી આવીને નાકાબંધી ગોઠવી દીધી

ગાંધીનગર :  ગાંધીનગરમાં છેલ્લા નવ દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર પડતર
માગણીઓને લઈ આંદોલન ઉપર બેઠેલા માજી સૈનિકોને સરકારમાંથી કોઈ પૂછવા પણ નહીં આવતા
આજે ધીરજ ખૂટી હતી અને માંગણીઓને લઈ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે જઈ રહ્યા હતા
ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સૈનિકોને વિખેરી ડીટેઇન
કરવાની કામગીરી શરૃ કરી હતી.

પાટનગરમાં ફરીથી આંદોલનો શરૃ થયા હોય તેવી સ્થિતિનું
નિર્માણ થયું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાંથી આંગણવાડી બહેનો અને ટાટના ઉમેદવારો
રજૂઆત માટે સત્યાગ્રહ છાવણી ઉપર ઉમટી પડયા હતા ત્યારે આજ છાવણી ઉપર છેલ્લા નવ
દિવસથી રાજ્યમાંથી આવેલા માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈ આંદોલન ઉપર બેઠા
હતા. સરકારી ભરતીમાં માજી સૈનિકો માટે અલગથી અનામત બેઠકની માંગણી કરવામાં આવી છે
અને અન્ય કોઈ કેટેગરીમાં તેમનો સમાવેશ નહીં કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં
આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ જ પ્રત્યુતર આપવામાં આવ્યો નથી.

છેલ્લા નવ દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા આ માજી
સૈનિકોની આજે ધીરજ ખૂટી પડી હતી અને સરકારને સોમવારે બપોરે ૩થ૦૦ વાગ્યા સુધીનો
અલ્ટીમેટમ આપ્યું હતું તેમ છતાં સરકારના કોઈ પ્રતિનિધિ પણ તેમને મળવા માટે આવ્યા ન
હતા જેથી આજે મોટી સંખ્યામાં માજી સૈનિક સત્યાગ્રહ છાવણી ઉપર એકઠા થયા હતા અને
વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. જેના પગલે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને
વિધાનસભા તરફના તમામ માર્ગો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
ત્યારે સત્યાગ્રહ છાવણીથી મોટી સંખ્યામાં માજી સૈનિકો ઘ માર્ગ થઈને વિધાનસભા તરફ
કુચ કરી રહ્યા હતા. જેના કારણે પથિક આશ્રમ સર્કલ પાસે બેરીકેટીંગ હોવાથી પોલીસ અને
માજી સૈનિકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમને ડિટેઇન કરવાની
કામગીરી શરૃ કરી હતી પરંતુ પોલીસ દ્વારા જે વાહનમાં આ જવાનોને લઈ જવામાં આવતા હતા
તેને પણ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ બગડે તેમ હોવાથી પોલીસે તેમને જવા દીધા
હતા. જોકે આ જવાનોને આગળ જવા દેવામાં આવ્યા ન હતા અને વિધાનસભા સુધી સઘન સલામતી
વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama…

સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama...

અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું | Two R…

અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું | Two R...

વિકલી F&O એક્સપાયરીને બંધ કરવા સેબીની વિચારણા | SEBI considering ending weekly F&O expiry

વિકલી F&O એક્સપાયરીને બંધ કરવા સેબીની વિચારણા | SEBI considering ending weekly F&O expiry

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી’, કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેત…

‘કોઈને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી’, કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેત…

6 months ago
ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું – હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas…

ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું – હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas…

10 months ago
મહિલાઓ માટે ગુજરાત શ્રેષ્ઠ, અહીંયા જ ભણવું છે : PG NEETમાં વડોદરાની હિરક અગ્રવાલ 17મા ક્રમે | Hirak …

મહિલાઓ માટે ગુજરાત શ્રેષ્ઠ, અહીંયા જ ભણવું છે : PG NEETમાં વડોદરાની હિરક અગ્રવાલ 17મા ક્રમે | Hirak …

7 months ago
‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News