gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઈને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી’, કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેત…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
‘કોઈને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી’, કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Congress Politics: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રાજ્યમાં સત્તા પરિવર્તન અંગે નિવેદનો આપી રહેલા કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી છે. શિવકુમારે કોંગ્રેસના નેતાઓને મુખ્યમંત્રી પદ અંગે કોઈપણ નિવેદન આપવાથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. ડીકે શિવકુમારનું આ નિવેદન પાર્ટીના એક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી પદ માટે સમર્થન વ્યક્ત કર્યા બાદ આવ્યું છે.

મુખ્યમંત્રી પદ વિશે બોલનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચન

નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આવી ચર્ચાઓને બિનજરૂરી દર્શાવતાં કહ્યું કે, મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે હાઇકમાન્ડના માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છીએ. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી)ના કાર્યકારી પ્રમુખ જીસી ચંદ્રશેખરને આ મુદ્દા પર બોલનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું, અમારે ભાજપના નિવેદનો પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. તેમને જે કહેવું હોય તે કહેવા દો. મેં અમારા કાર્યકારી પ્રમુખ જીસી ચંદ્રશેખરને તેમને નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. પક્ષના કોઈપણ વ્યક્તિએ મુખ્યમંત્રી પદ સંબંધિત કંઈપણ નિવેદન આપવું જોઈએ નહીં.

આ પણ વાંચોઃ ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર

ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા

કુનિગલના કોંગ્રેસ ધારાસભ્ય એચડી રંગનાથને બુધવારે કહ્યું હતું કે, મને આશા છે કે મારા ‘રાજકીય ગુરુ’ ડીકે શિવકુમાર એક દિવસ મુખ્યમંત્રી બનશે. તેઓ ‘ઉભરતા સ્ટાર’ અને ‘અખિલ ભારતીય નેતા’ છે.  કોંગ્રેસની 2023ની વિધાનસભા જીતનો શ્રેય પણ શિવકુમારને શિરે છે.  ડીકે શિવકુમારે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ સારા પરિણામો લાવવામાં મદદ કરી. મેં બીજા કોઈ નેતાને પાર્ટી પ્રત્યે આટલી પ્રતિબદ્ધતા સાથે જોયા નથી.

સિદ્ધારમૈયાએ પોતાનો ઈરાદો જણાવ્યો

એચડી રંગનાથના નિવેદન પછી તરત જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મુખ્યમંત્રી પદ સંભાળવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી તરીકેનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ થઈ હતી. અંતે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે સમયે શિવકુમાર સાથે મુખ્યમંત્રી પદ માટે રોટેશનલ ગોઠવણીના અહેવાલો આવ્યા હતા. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે ક્યારેય આ વાતની ખાતરી આપી ન હતી. તાજેતરના મહિનાઓમાં, સિદ્ધારમૈયા અને વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે, આવી કોઈ સમજૂતી અસ્તિત્વમાં નથી.

'કોઈને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી', કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેતવણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se...

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat…

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat...

‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…

'હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ...', હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…

પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…

1 month ago
ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

9 months ago
જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહેલા એસ.ટી ડ્રાઇવર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલી…

જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહેલા એસ.ટી ડ્રાઇવર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલી…

2 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad …

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News