gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે…’ પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in INDIA
0 0
0
‘પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે…’ પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asaduddin Owaisi Ask Haj Pilgrims: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની સરકારની હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં મેટ્રો રેલ સહિત વિવિધ પ્રોજેક્ટ્સ પર 2,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. આ દરમિયાન મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ મુસ્લિમ યુવાનોને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારના કાર્યક્રમ રાજીવ યુવા વિકાસમ હેઠળ સરકારી નાણાકીય સહાય માટે અરજી કરવા અપીલ કરી. આ કાર્યક્રમમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને અનિલ કુમાર યાદવ સહિત અનેક ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઓવૈસીએ પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલા સામે કડક વલણ અપનાવ્યું

હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલા સામે કડક વલણ અપનાવ્યું. તેમણે પહલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન ટીકા કરી. એવામાં હવે ફરી એકવાર ઓવૈસીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. તેમણે શુક્રવારે સાંજે હૈદરાબાદના નામપલ્લીમાં હજ હાઉસ ખાતે હજ યાત્રાળુઓને સંબોધન કર્યું હતુ.

અસદુદ્દીન ઓવૈસીએ હજ યાત્રીઓને કરી અપીલ 

આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ હજ યાત્રીઓને પાકિસ્તાન અંગે ખાસ અપીલ કરી. હૈદરાબાદના સાંસદે કહ્યું, ‘આપણો પાડોશી દેશ સુધરવાનો નથી. તમે હજ યાત્રા પર જઈ રહ્યા છો, દુઆ કરો કે તે સુધરે, બાકી જ્યારે ફરી સમય આવશે ત્યારે તેમને સીધા કરવા પડશે.

આ પણ વાંચો: ‘દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું ના વર્તો..’, પતિ-પત્નીના વિવાદમાં સુપ્રીમ કોર્ટ ભડકી

ઓવૈસીએ હજ યાત્રાળુઓને આગ્રહ કર્યો કે, ‘આ યાત્રાને માત્ર ઔપચારિક યાત્રા તરીકે નહીં પરંતુ ધીરજ, કૃતજ્ઞતા અને નમ્રતાથી ભરપૂર આધ્યાત્મિક અનુભવ તરીકે જુઓ. હજ એક ભૌતિક યાત્રા કરતાં વધુ છે; આ એક આધ્યાત્મિક કસોટી છે જ્યાં ધીરજ, બલિદાન અને ભાઈચારો જેવા ગુણોનો અભ્યાસ કરવામાં આવે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I...

ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો, જુઓ શું થશે નુકસાન | moodys cuts u…

ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો, જુઓ શું થશે નુકસાન | moodys cuts u...

દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad…

દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો

8 months ago
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…

યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…

2 months ago
પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, પેકેટ પર MRPનો નિયમ બદલ્યો | central government…

પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, પેકેટ પર MRPનો નિયમ બદલ્યો | central government…

7 months ago
બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News