gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ આયુર્વેદિક વિસ્તારમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકોને પાણીગેટ  પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ૧.૯૨૯ કિલો ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે,પાણીગેટ આયુર્વેદિક કોલેજની બાજુમાં આવેલા મેલડી માતાના મંદિરની સામે આવેલા બોરડીના ઝાડ પાસે મોેપેડની ડીકીમાં ગાંજાનો જથ્થો રાખી ડિલિવરી માટે બે યુવકો  ઊભા છે. જેથી,પી.આઇ. એ.બી. પટેલની સૂચન મુજબ સ્ટાફે  ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા  ધનરાજ શૈલેષભાઇ  રાણા ( રહે. ભાટવાડા, વાડી) તથા પ્રિન્સ ઇન્દ્રેશકુમાર પાસી (રહે. ઇદગાહ મેદાન પાસે,ગાજરાવાડી) મળી આવ્યા હતા. મોપેડની ડીકીમાંથી ૧.૯૨૯ કિલો ગાંજો કિંમત રૃપિયા ૯૬,૪૫૦ નો મળી આવ્યો હતો.  પૂછપરછ દરમિયાન આરોપી તરીકે વાડીના અક્ષિત મિસ્ત્રીનું નામ ખૂલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી ગાંજો, મોપેડ, બે મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face ...

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen…

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen...

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

1 year ago
ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

6 months ago
સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya…

11 months ago
વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ | Powe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News