gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો | Attack on MGVCL st…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો | Attack on MGVCL st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 પાણીગેટ બાવામાનપુરામાં   વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો 1 - imageવડોદરા,પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં વીજ કંપનીના બિલના બાકી નાણાંના પગલે વીજ જોડાણ કાપવા ગયેલા  વીજ કંપનીની સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇ તાલુકાના પીસાઇ ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતા જતીન અંબુભાઇ પાટણવાડિયા તથા આસિસ્ટન્ટ લાઇન મેન પ્રવિણભાઇ ભોઇ આજે પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં વીજ બિલના નાણાં નહીં ચૂકવનાર મકાન માલિકનું વીજ જોડાણ કાપવા માટે ગયા હતા. વાડી બાવામાનપુરા વીમા દવાખાના પાસે અજમલ મહેદી યુસુફ તથા સિદ્દીક યુસુફભાઇ બોજાવાલાનું વીજ કનેક્શન કાપી વીજ કંપનીનો સ્ટાફ પરત જતો હતો. તે દરમિયાન નુસરત ભોજાવાલા એકદમ ઘરની બહાર આવીને ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે વીજ કંપનીના સ્ટાફને ધક્કો મારી ટુ વ્હિલર પરથી નીચે પાડી દઇ ઝપાઝપી કરી હતી. વીજ કંપનીના કર્મચારીના હાથમાંથી વીજ મીટર ઝૂંટવીને ભાગવાની કોશિશ કરી હતી. દરમિયાન ટોળું ભેગું થઇ જતા હુમલાખોરને ઘરે લઇ જતા હતા. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. પોલીસનું કહેવું છે કે,  હુમલાખોર આરોપી ફરાર થઇ ગયો છે.

.

વીજ કંપનીના સ્ટાફ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માગ

વડોદરા,

વીજ કંપનીના સ્ટાફ પર થયેલા હુમલા બાદ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને રજૂઆત કરી છે કે, હુમલાખોર સામે કડક પોલીસ કાર્યવાહી કરવી જોઇએ. વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી દરમિયાન જુનિયર આસિસ્ટન્ટને પણ સાથે મોકલવામાં આવે. જેથી, વીજ ગ્રાહકોને સારી રીતે સમજાવી શકાય અને તેઓ સ્થળ પર જ વીજ બિલની બાકી પડતી રકમ સ્વીકારી શકે અને આવા ઘર્ષણના બનાવો અટકી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Next Post
વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea…

વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea...

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું

આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર…

આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરનો વધુ રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ | FIR was filed …

12 months ago
ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

5 months ago
MSUમાં એફવાયબીકોમની પ્રવેશ કાર્યવાહી વિવાદમાં, એન્ટ્રન્સ આપનાર 300થી વધુ વિદ્યાર્થીઓે ગેરહાજર દર્શાવ…

2 months ago
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News