gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દહેજ હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ પાસેથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે રૂ.  85 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ  જપ્ત કર્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક રામદેવ રાજસ્થાની હોટલ પાસે પાર્ક આઇસર ટેમ્પોમાં વોટર ટેંકમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જવાય છે. જેથી પોલીસે ધાતુની વોટર ટેંક કટર વડે કાપતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 566 પેટીમાંથી રૂ. 85, 87,400ની દારૂની નાની – મોટી કુલ રૂ.16,630 બોટલ ,રૂ.40 હજારની કિંમતની વોટર સ્ટોરેજ ટેન્ક, રોકડા રૂ 4,900, મોબાઈલ ફોન તથા ટેમ્પો સહિત કુલ રૂ. 1,06,37,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી જેસારામ વિશનારામ જાટ (રહે- રાજસ્થાન)એ કબુલાત કરી હતી કે, રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડથી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. અને સંપર્કમાં રહી દહેજ જતા રસ્તા પર પાર્ક કરવા જણાવ્યું હતું. અને આગળ વડોદરા તરફ જવાની સૂચના હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…
GUJARAT

March 27, 2026
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

Next Post
ગગનયાન મિશન પહેલા ISROને મળી મોટી સફળતા, Air Drop Testનું કર્યું પરીક્ષણ | ISRO has successfully Air…

ગગનયાન મિશન પહેલા ISROને મળી મોટી સફળતા, Air Drop Testનું કર્યું પરીક્ષણ | ISRO has successfully Air...

VIDEO: ધરમપુરના શેરીમાળ ગામે કોઝવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો, યુવાન લાપત્…

VIDEO: ધરમપુરના શેરીમાળ ગામે કોઝવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો, યુવાન લાપત્...

VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ …

VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma…

6 months ago
અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…

2 weeks ago
ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…

8 months ago
જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News