gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Temple Launches Official Mobile App: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.

એપમાં મળતી મુખ્ય સુવિધાઓ

Ambaji Temple Official એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (play.google.com) અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જેમાં ભક્તો ઓનલાઇન ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ કરાવી શકશે. જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે દાન આપવાની સુવિધા છે. એટલે કે ભક્તો ડિજિટલ દાન કરી શકશે. 

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે 2 - image

આ સાથે તેમાં મંદિરના દર્શન અને આરતીનો સમય પણ જાણી શકાશે. તો મંદિર સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો અને સેવા કેમ્પનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ મળશે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિ 2026: 19 માર્ચથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનથી રામનવમી સુધીની સંપૂર્ણ વિગતો

વહીવટમાં પારદર્શિતા વધશે

અંબાજી મંદિરમાં દર વર્ષે અંદાજે 1.20 કરોડ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થાય છે અને કરોડોનું દાન આવે છે. આ તમામ પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર સાથે જોડવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થા વધુ સુગમ બનશે અને વહીવટી પારદર્શિતામાં વધારો થશે.

ખાસ વાત એ છે કે, આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિઃશુલ્ક તૈયાર કરી આપવામાં આવી છે. આગામી સમયમાં યાત્રિકો માટે આ એપ દર્શન અને વ્યવસ્થાના આયોજનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ...

વર્ષો બાદ સુરતના રસ્તા પર ડબલ ડેકર બસ દોડશે : ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી …

વર્ષો બાદ સુરતના રસ્તા પર ડબલ ડેકર બસ દોડશે : ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી ...

વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump s…

વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation…

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation…

9 months ago
આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી | Power supply disruption at RTO causes hardship for ap…

આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી | Power supply disruption at RTO causes hardship for ap…

3 months ago
જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

1 year ago
મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News