gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીની મુશ્કેલી દૂર કરવા અને સફાઇ ઝુંબેશ વધુ સઘન બનાવવા વડોદરા મ્યુનિ. કમિશનરની સુચના | VMC Commissi…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
પાણીની મુશ્કેલી દૂર કરવા અને સફાઇ ઝુંબેશ વધુ સઘન બનાવવા વડોદરા મ્યુનિ. કમિશનરની સુચના | VMC Commissi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Water Problem : વડોદરા શહેરમાંસફાઈ ઝુંબેશ કરવા અને પાણીની મુશ્કેલી દૂર કરવા નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ અધિકારીઓ અને ઇજનેરોની અલગ અલગ બેઠક યોજીને જરૂરી સૂચના આપી હતી.

 ઉનાળો શરૂ થતાં જ શહેરમાં પાણીની બૂમો ઉઠવા માંડી છે. છેલ્લા ત્રણ દિવસથી પાણીના મુદ્દે મહિલાઓ ઉગ્ર વિરોધ કરી રહી છે. તાજેતરમાં સમા વિસ્તારમાં મહિલાઓએ કરેલી ઉગ્ર રજૂઆતો અને તે પહેલાં પાણીના મુદ્દે પાલિકામાં પહોંચેલો મોરચા અને પાણીના મુદ્દે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જેને લઇને નવા મ્યુનિસીપલ કમિશનર એક્શનમાં આવી ગયા હતા. તેમણે પાણીપુરવઠા વિભાગ સાથે આ બાબતે બેઠક યોજીને માહિતી મેળવી હતી. કમિશનરે મેયરની ઓફિસમાં પણ મિટીંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે, શહેરમાં ઉનાળાની શરૂઆતથી એવો એકપણ દિવસ નહીં હોય કે પાલિકામાં પાણીનો મોરચો આવ્યો ન હોય અથવા તો પાણી માટે વલખાં મારતાં વિસ્તારોમાં પ્રદર્શન થયા ન હોય. ઉનાળાની શરૂઆત પૂર્વે સત્તાવાળાઓ દ્વારા પાણીની સમસ્યા સર્જાશે નહીં તેવા બણગાં ફૂંક્યા હતા અને આજે શહેરની ચારે કોર પાણીની સમસ્યા છે. કોર્પોરેશનનું પાણી પુરવઠા વિભાગ પ્રતિદિન 400 જેટલા પાણીની ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી રહ્યું છે. છતાં પાણીની સમસ્યા હલ ન થતા ખાનગી અને ફાયર બ્રિગેડની પાણીની ટેન્કરોનું વેચાણ વધી ગયું છે. તે સાથે પાણીના જગોની માગમાં પણ વધારો થઇ ગયો છે.

એ જ પ્રમાણે વડોદરા શહેરમાં ડોર ટુ ડોરની કામગીરી ઇફેક્ટિવ રીતે થતી નથી એટલું જ નહીં ઠેર-ઠેર ગંદકીના ઢગલા થતા રહે છે. પાણીની મુશ્કેલી અને સફાઈની યોગ્ય રીતે કામગીરી થતી નથી તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ અને ઇજનેરો સાથે બેઠક યોજી હતી અને આગામી દિવસમાં સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવવા અને પાણીની મુશ્કેલી દૂર થાય એ પ્રકારનું આયોજન કરવા સૂચના આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરાના પૂર્વ વિસ્તારમાં બાપોદ વિસ્તારમાં ટીપી 18 અને ટીપી 43માં 10 મકાન-દુકાનના દબાણ તોડાયા | encr…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં બાપોદ વિસ્તારમાં ટીપી 18 અને ટીપી 43માં 10 મકાન-દુકાનના દબાણ તોડાયા | encr...

જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોડાવાશે આ ટ્રેન

જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોડાવાશે આ ટ્રેન

આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

7 months ago
ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

8 months ago
માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

8 months ago
ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity …

ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News