gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ginning Mills In Chhota Udepur: રાજ્યમાં બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર અને જીન માલિકો એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં બે વાર પડેલા માવઠા બાદ, હવે વધુ નુકસાન ન થાય તે માટે સીસીઆઈના અધિકારીઓ અને જીન માલિકોએ કરોડો રૂપિયાના મુદ્દામાલને બચાવવા દોડધામ શરૂ કરી છે.

34 જીનોમાં સુરક્ષા કવચ

છોટાઉદેપુર જિલ્લામાં કપાસ ખરીદવાની અંદાજે 34 જેટલી જીનો આવેલી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા અહીં મોટા પાયે કપાસની ખરીદી કરવામાં આવી છે. હાલમાં જીનિંગ પ્રક્રિયા બાદ તૈયાર થયેલી રૂની ગાંસડીઓ અને કપાસિયાના વિશાળ ઢગલાઓ ખુલ્લામાં ખડકાયેલા છે. વરસાદી આફતથી બચવા માટે જીન માલિકોએ મોટી સંખ્યામાં તાડપત્રીઓ મંગાવી રૂની ગાંસડીઓને સુરક્ષિત કરી છે. કપાસિયાના ઢગલાઓ પર પણ પ્લાસ્ટિક અને તાડપત્રીનું આવરણ ચડાવી દેવામાં આવ્યું છે.

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી ઢાંક્યા 2 - image

આ પણ વાંચો: અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો

વધુ વરસાદ પડે તો નુકસાનની ભીતિ

ભલે તકેદારીના ભાગરૂપે માલ ઢાંકી દેવામાં આવ્યો છે, પરંતુ સીસીઆઈના અધિકારીઓ અને જીન માલિકોમાં ચિંતાનો માહોલ છે. જો વરસાદનું જોર વધે અને પાણી જીનિંગ એરિયામાં ભરાય, તો રૂની ગુણવત્તા બગડવાની અને કપાસિયામાં ભેજ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. આ સંજોગોમાં આર્થિક નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે.

માત્ર વેપારીઓ જ નહીં, પણ જિલ્લાના ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ચિંતિત છે. ચાર દિવસમાં બે વાર પડેલા વરસાદે તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું છે. જો હજુ પણ વરસાદી માહોલ જારી રહેશે, તો ખેતીમાં પણ મોટી પાયમાલી થવાની ભીતિ જગતનો તાત સેવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium
GUJARAT

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

April 10, 2026
સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…
GUJARAT

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

April 10, 2026
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…
GUJARAT

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

April 10, 2026
Next Post
અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |…

અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |...

જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…

જામનગરમાં 'પતિ પત્ની અને વો'ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર...

જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ…

જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market …

ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market …

1 week ago
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું | Record 65% voter turnout in first ph…

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું | Record 65% voter turnout in first ph…

5 months ago
જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i…

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i…

3 months ago
લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News