gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પતિ પત્ની અને વોહ ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. પતિએ અન્ય યુવતીના પ્રેમમાં પડી જઇ પોતાની પત્નીને ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી છે, ઉપરાંત તેની સાસુ ઉપર પણ હુમલો કરી દીધો હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પતિ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતી ભાવનાબેન જયંતીભાઈ રાજગોર નામની 38 વર્ષની યુવતીના લગ્ન આજથી બાર વર્ષ પહેલા જામનગરના પરેશકુમાર આશા સાથે થયા હતા. જો કે બાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન કોઈ સંતાન પ્રાપ્ત થયું નથી.

શરૂઆતમાં સંયુક્ત પરિવારમાં પતિ પત્ની રહેતા હતા, પરંતુ થોડા સમય બાદ પતિ પત્ની અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા, ત્યાં પતિએ પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેથી પત્ની ભાવનાબેન રીસાઈને પોતાના માવતરે રહેવા માટે આવી ગઈ હતી, અને છેલ્લા ત્રણ મહિનાથી પતિ પરેશકુમાર આશા જામનગર ની નયનાબેન મોતા નામની અન્ય એક મહિલાના પ્રેમમાં પડ્યા છે, અને તેની સાથે રહેવા માટે ચાલ્યા ગયા હોવાથી પતિ સાથે આ બાબતે ઝઘડો થયો હતો. પરેશ આશા એ ઉસ્કેરાઈને પોતાની પત્ની ભાવનાબેનના ઘેર ધસી આવ્યો હતો, અને માથાકૂટ કરી હતી. આ વેળાએ તેણીના સાસુ સાવિત્રીબેન કે જેઓએ સમજાવવા જતાં પરેશ ઉશ્કેરાયો હતો, અને પોતાના સાસુ સાથે ઝપાઝપી કરી હુમલો કરી દીધો હતો.

આખરે આ મામલો પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને ભાવનાબેને પોતાના પતિ પરેશ આશા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે એએસઆઇ શોભરાજસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ…

જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ...

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી એક વાણંદ યુવતીને સંતાન પ્રાપ્ત નહીં થતાં પતિએ મારકુટ કરી હોવ…

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી એક વાણંદ યુવતીને સંતાન પ્રાપ્ત નહીં થતાં પતિએ મારકુટ કરી હોવ...

જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ…

જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

5 months ago
લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by the Eiche…

લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by the Eiche…

11 months ago
થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને  ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

11 months ago
મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થશે; AI પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, જાણો કયા ક્ષેત્રમાં સંકટ | …

મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થશે; AI પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, જાણો કયા ક્ષેત્રમાં સંકટ | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News