gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત | Groundwater at Umaraya i…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત | Groundwater at Umaraya i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પાદરા તાલુકાના ઉંમરાયા ગામે ભૂગર્ભ જળમાં ગંભીર ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાયાનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઉમરાયા ગામના ખેડૂતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વડોદરાના પ્રાદેશિક અધિકારી સમક્ષ લેખિત અરજી કરી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત 2 - image

સામાજિક સંસ્થાની આગેવાનીમાં ખેડૂત મુકેશભાઈ પઢીયારે જણાવ્યું છે કે, ઉમરાયા ગામના લુણાવાળી નહેર વિસ્તારમાં આવેલા તેમના રંગનું પાણી નીકળે છે. આ પાણી પીવા કે ખેતી માટે અયોગ્ય હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઝેરી પાણીના ઉપયોગથી ખેતીના પાકો નાશ પામ્યા છે, ઢોરોમાં બીમારી ફેલાઈ છે તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી છે. ખેતરના બોરવેલમાંથી છેલ્લા લગભગ ૧૫વર્ષો પેટ્રોલ કલરનું લાલ રંગનું પાણી

માત્ર ઉંમરાયા જ નહીં પરંતુ નંદેસરીથી લઈને પાદરા તાલુકા સુધીના અનેક ગામોમાં બોરવેલમાંથી લાલ-લીલું કેમિકલયુક્ત પાણી નીકળતું હોવાનું પણ અરજદારે જણાવ્યું છે. ખેડૂતો છેમિકલ કંપનીઓ દ્વારા થતી બેફામ ઔદ્યોગિક ગંદકીના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત બન્યું છે. અગાઉ પણ સંબંધિત વિભાગોને જાણ કરાઈ હોવા છતાં આજદિન સુધી કોઈઅસરકારક તપાસ કે કડક કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

અરજદાર તરફથી જીપીસીબી સમક્ષ ઉમરાયા ગામ તથા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ, પ્રદૂષણ માટે જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ પ્રદૂષિત પાણીથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ કરવામાં આવી છે. જો યોગ્ય સમયમર્યાદામાં ન્યાય નહીં મળે તો મજબૂરીવશ ઉચ્ચ મંચ પર આ મુદ્દો રજૂ કરશે તેવી ચીમકી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M...

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr...

VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…

VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik…

બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik…

1 year ago
પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

10 months ago
ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

1 year ago
કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News