gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લઈને ભરપાઈ ન કરનાર વડોદરાના પ્રોપરાઇટર સહિત ત્રણ સામે ફરિયાદ | F…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લઈને ભરપાઈ ન કરનાર વડોદરાના પ્રોપરાઇટર સહિત ત્રણ સામે ફરિયાદ | F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પાદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી વર્ષ 2022માં સ્ટોક મોર્ગેજ કરીને 11,55,000ની લોન લીધી હતી. તે માટે બેંકમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટની તપાસણી કર્યા વગર ડેપ્યુટી મેનેજર અને મેનેજરે લોન પાસ કરી હતી. બાદ સ્ટોકને બારોબાર સગેવગે કરી દેવાયો હતો. આ બાબત બેંક ઓડિટમાં બહાર આવતા બેંક મેનેજર, ડેપ્યુટી બેંક મેનેજર અને પ્રોપરાઇટર મળી ત્રણ સામે પાદરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના અને હાલ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર વૈકુંઠ બેમાં રહેતા અને પાદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર તરીકે કાર્યરત 47 વર્ષના દિલીપ બાબરભાઈ બામણિયાએ પાદરા પોલીસમાં નોંધાવ્યું હતું કે વડોદરાના કારેલીબાગ આનંદનગરમાં રહેતા પ્રવિણસિંગ હરીસિંગ રાજપુત મેસર હરિઓમ એન્ટરપ્રાઇઝ નામથી વ્યવસાય કરે તેઓએ વર્ષ 2022 ના જૂન માસમાં પાદરા ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી કુલ રૂ11,55,000ની લોન લીધી હતી. આ લોન માટે તેઓએ પોતાનો સ્ટોક મોર્ગેજમાં મૂક્યો હતો. બેંકની જાણ બહાર મોર્ગેજમાં મુકેલો સ્ટોક ગરવલ્લે કર્યો હતો. તેને કારણે બેંકને આર્થિક નુકસાન થયું છે. બેન્ક ઓથોરીટી દ્વારા તપાસણી દરમ્યાન આ વિગત જાણવા મળી હતી. ઉપરાંત એ પણ પ્રકાશમાં આવ્યું હતું કે પ્રવીણ રાજપૂતે લોન લેતી વખતે જે ડોક્યમન્ટ બેંકમાં રજૂ કર્યા હતા તેને ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સુપ્રભાત કુમારે યોગ્ય ખરાઈ કરી ન હતી. સાથે ઈન્સ્પેક્શન કર્યા વગર લોન મંજૂર કરવાનો અભિપ્રાય આપ્યો હતો. બેંક મેનેજર સુનીલકુમાર જે સિંહાએ પણ કોઈપણ જાતની તપાસણી કરી ન હતી અને લોન મંજૂર કરી દીધી હતી. તેથી બંને ફરજ ચુક્યા છે અને આરોપી પ્રવીણ સાથે મિલી ભગત હોવાનું બહાર આવતા ત્રણેય સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. 

આરોપીઓના નામ: 1) પ્રવિણસિંહ હરિસિંગ રાજપૂત (મેસર હરિઓમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર) 2) સુપ્રભાત ચોકસી (ડેપ્યુટી બેંક મેનેજર), 3) સુનીલકુમાર જે સિંહા (બેંક મેનેજર)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
વડોદરામાં બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધા | Makarpura police arrested …

વડોદરામાં બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધા | Makarpura police arrested ...

હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g…

હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g...

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું…

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

4 months ago
સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

2 months ago
દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

8 months ago
ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai…

ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News