gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધા | Makarpura police arrested …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધા | Makarpura police arrested …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા શહેરમાં નકલી પોલીસનું ભૂત ફરી ધૂણ્યું છે. તરસાલી વિસ્તારમાં બાઈક લઇ ઉભેલા મિત્રો પાસે બે શખ્સ ધસી આવ્યા હતા. ત્યારબાદ બે પૈકી એકે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બંને મિત્રોને તમે અહીંયા કેમ આવ્યા છો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને એક યુવક પાસેથી બળજબરી પૂર્વક 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા તથા અન્ય યુવકને લાફા મારી તેની પાસેથી રૂ.70 કાઢી લીધા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસનો દમ મારનાર ઠગ સહિત બેને ઝડપી પાડ્યા હતા.

વડોદરા શહેર નાગર ઉપર કમલા નગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભુપેન્દ્રભાઈ ગાંગુડે(મરાઠી)16 માર્ચના રોજ બપોરના આશરે અઢી વાગ્યાથી બપોરના સવા ત્રણ વાગ્યા દરમ્યાનમાં સુમારે તેમના મીત્ર દેવભાઇ સાથે બાઇક લઇને જઈ રહ્યા હતા. તેઓ તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇવે ઉપર આવેલા ઝીલીઓન કોમ્પલેક્ષથી થોડા આગળ બાઈક લઈને ઉભા રહ્યા છે. આ સમય દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ (રહે. સિકોતર નગર-2 GIDC રોડ મકરપુરા, વડોદરા મૂળ રહે-ઈશરોડા ગામ તા.જી.લુણાવાડા) તથા મયંક વિજય માળી (રહે.મકરપુરા સર્વન્ટ ક્વાટર્સ, મકરપુરા, વડોદરા) સાથે આવ્યા હતા. ત્યારે વિજય રાઠોડે બંને મિત્રોને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી અને ત્યારે વિજય રાઠોડે યુવકની ફેટ પકડી અહીં કેમ તમે આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો ? તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપીને બળજબરી પૂર્વક યુવક પાસેથી રૂ.20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ યુવકના મિત્ર દેવાભાઇ પાસેથી 70 રૂપીયા કાઢી લીધા હતા. આમ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનાર વિજય રાઠોડે દેવભાઇને બે-ત્રણ લાફા મારી દીધા હતાં. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મકરપુરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી 20 હજાર રોકડા તથા બે બાઈક રૂ.60 હજાર અને મોબાઈલ રૂ.18 હજાર રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે. બોગસ પોલીસ બનનાર વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ મહીસાગર જીલ્લાના ખાનપુર તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g…

હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g...

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું…

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું...

સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગ…

સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો | Operation Sindoor: I…

Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો | Operation Sindoor: I…

1 year ago
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

5 months ago
AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

7 months ago
ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…

ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News