gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા…કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા…કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લાના  પાદરા તાલુકામાં એપીએમસીના પૂર્વ ચેરમેન લેડી ડોક્ટરના ક્લિનિકમાંથી મધરાતે ધાબળો ઓઢીને બહાર નીકળ્યા હોવાના વિવાદ વચ્ચે હવે ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વચ્ચે જુબાની જંગ જામતાં રાજકીય માહોલ ગરમાયો છે.

પાદરા તાલુકાના સરસવણી ગામે તા.૨૧મીએ પંચાયત ઘરના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ દ્વારા વિકાસના કામોમાં હવનમાં હાડકાં નાંખવામાં આવતા હોવાનું કહી તેમને રાક્ષસના વંશજો કહેતાં વિવાદ સર્જાયો હતો.

આ મદ્દે કોંગ્રેસના પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંગ સોશ્યલ મીડિયા પર લાઇવ થયા હતા અને તેમણે ૫૦૦ કરોડના વિકાસના કામોની યાદીનો હિસાબ જાહેર કરી તમે શું કર્યું છે તેનો જવાબ આપો તેવો સવાલ પૂછ્યો હતો.

ત્યારબાદ તરત જ ધારાસભ્યએ તેમને અભણ કહ્યા હતા અને મારે કોઇ વિવાદમાં પડવું નથી.લોકો જાણે જ છે તેમ કહ્યું હતું.તો સામે પૂર્વ ધારાસભ્યએ જવાબમાં ધારાસભ્યને ુજુઠ્ઠાસિંહ કહીને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે,મારે તમારા કોઇ સર્ટિફિકેટની જરૃર નથી.

સરસવણી ગામે બનનારા પંચાયત ભવનનું ચાર દિવસમાં બે વાર ખાતમુહૂર્ત

પાદરાના ધારાસભ્યએ સરપંચને નહિ બોલાવતાં સરપંચે ફરીથી ખાતમુહૂર્ત કર્યું

સ્કૂલ કે શેરીના બાળકોના ઝઘડાની જેમ પાદરા તાલુકાનો રાજકીય માહોલ ગરમાયો છે.જેને કારણે પંચાયત ભવનનું બબ્બે વાર ખાતમૂહુર્ત થયું છે.

ભાજપના જિલ્લા પંચાયતના મહિલા સદસ્યની ગ્રાન્ટમાંથી પાદરાના સરસવણી ગામે આશરે ૨૩ લાખના ખર્ચે પંચાયત ભવન બનાવવાના કામને મંજૂરી મળતાં ભાજપના ધારાસભ્યના હસ્તે ચાર દિવસ પહેલાં તા.૨૧મીએ ખાતમુહૂર્ત કરાયું હતું.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિકટના મનાતા અલ્પેશ પટેલના સરપંચ બનેલા પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું નહતું.જેને કારણે ગઇકાલે સરપંચ દ્વારા ફરીથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તેમાં ૪૦૦ જેટલા ગ્રામજનો હાજર રહ્યા હોવાનો દાવો કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિકાસ માટે અલગ અલગ માપદંડ , અમદાવાદ પશ્ચિમને ૬૦૨, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી કરાઈ | Differen…
GUJARAT

વિકાસ માટે અલગ અલગ માપદંડ , અમદાવાદ પશ્ચિમને ૬૦૨, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી કરાઈ | Differen…

February 21, 2026
ડભાણ સીમ પાસે એસટીની ટક્કરથી વૃદ્ધનું મોત નિપજ્યું | Elderly man dies after being hit by ST near Dab…
GUJARAT

ડભાણ સીમ પાસે એસટીની ટક્કરથી વૃદ્ધનું મોત નિપજ્યું | Elderly man dies after being hit by ST near Dab…

February 21, 2026
કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો | 15 units in Karamsad Anand Municip…
GUJARAT

કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો | 15 units in Karamsad Anand Municip…

February 21, 2026
Next Post
ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo…

ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo...

સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla…

સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla...

વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s…

વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

3 months ago
બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

4 months ago
હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી

10 months ago
ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News