gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાક્ષી રહ્યાની દાઝ રાખી હથિયારોથી હુમલો કર્યો હતો

– 9 વર્ષ જૂના કેસમાં બરવાળા કોર્ટનો ચુકાદો

ભાવનગર : બરવાળા તાલુકાના ખાંભડા ગામે નવ વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં પાંચ શખ્સને બે વર્ષ જેલવાસ ભોગવવા કોર્ટે હુકમ કર્યો છે.

બરવાળાના ખાંભડા ગામે ગત તા.૧૫-૦૯-૨૦૧૬ના રોજ સવારના સમયે રસીકભાઈ ગોરધનભાઈ મેર આરોગ્ય દવાખાને દવા લેવા ઉભા હતા. ત્યારે ગીરીરાજ અનકભાઈ ખાચક, ધર્મેન્દ્ર ઉર્ફે ધમા ભુપતભાઈ ધાધલ, બાબ ભુપતભાઈ ખાચર, હિતેન્દ્ર ઉર્ફે મુન્ના અમકુભાઈ ખાચર અને રાજકુ ભુપતભાઈ ખાચર (રહે, તમામ ખાંભડા) નામના શખ્સોએ ‘તું શામજીભાઈ કેશવભાઈ કણબી (ખાંભડા)ના કેસમાં સાક્ષી કેમ થયેલો હતો ?’ તેમ કહીં ગાળો દઈ પાઈપ, ફરસી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે ઈજાગ્રસ્તે પાંચેય શખ્સ સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ બરવાળાના જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એન.કે.નાચરેએ પાંચેય શખ્સને બે વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces…

ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces...

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2…

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી...' બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2...

તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે આપાઘાત કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

12 months ago
સોશ્યલ મીડિયા થકી શેરબજાર કૌભાંડો વધ્યા : રોકાણકારોને સાવચેત કરતું સેબી | Stock market scams increas…

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…

8 months ago
એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો | The schedule of some trains running from …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News