gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાન્સ ગામે આવેલ સર્વે નં.૨ ની જમીન બાબતે સી.એમ.પોર્ટલ ફરિયાદ નો જવાબ આપવામાં વન વિભાગ નિષ્ફળ.

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
પાન્સ ગામે આવેલ સર્વે નં.૨ ની જમીન બાબતે સી.એમ.પોર્ટલ ફરિયાદ નો જવાબ આપવામાં વન વિભાગ નિષ્ફળ.
0
VIEWS
Share on FacebookShare on Twitter

બનાસકાંઠા કલેકટર કચેરી દ્ગારા વન અભ્યારણ કારણે 2009 મા ના મંજુર ત્યારે બાદ 2016મા પણ ના મંજુર તો 2017મા મંજુરી કેવી રીતે

અંબાજી નજીક પાન્સા ગામે આવેલ સર્વે નં.૨ ની ૨.૪૨.૮૨ હે.જમીન મારબલ ઉદ્યોગ માટે વેચાણ કરાયેલ હતી.જે બાબતે અંબાજી ના એક જાગૃત નાગરિક દ્વારા સી.એમ પોર્ટલ માં ફરિયાદ કરાતા ,સી.એમ પોર્ટલ દ્વારા દિવસ ૭ માં ફરિયાદ નો જવાબ આપવા જાણ કરાઈ હતી.

પરંતુ આ બાબતે ૭ – ૭ દિવસ થવા છતાં વન વિભાગ દ્વારા આ બાબતે કઈ જવાબ અપાયો નહોતો .વન વિભાગ નિષ્ફળ નિવડયુ હતું.

વન વિભાગ દ્વારા અભ્યારણ મે આરક્ષિત અને ૭૩ એ એ હેઠળ અંબાજી ને આજુબાજુ ના ગામ માં જમીન ભૂમાફિયા ગરીબ પરિવારો ને ભોળવી ને જમીન પચાવી પાડતા હોય છે આવી  જમીન વેપાર ઉદ્યોગ માટે વેચાણ થતી હોય છે થઈ છે . અંબાજી ગામ ની એક જાગૃત નાગરિક ને વાત ની જાણ થતા જમીન બાબતે તપાસ કરતા  આ જમીન અભ્યારણ આરક્ષણ હોયતો  મારબલ ઉદ્યોગ માટે અભયારણ્ય ને નુકસાન ની જવાબદારી કોણ??

   તે એક વિચાર નો  સવાલ છે 2009મા ના મંજુર કરવામાં આવી હતી ત્યારે બાદ 2016મા પણ ના મંજુર કરવામાં આવી હતી તો 2017 માં કેવી રીતે મંજુરી આપવામા આવી.નહીં  તે બાબતે દાંતા વિભાગ પાસે થી માહિતી નહીં મળતા છેવટે સી.એમ સ્વાગત પોર્ટલ માં ફરિયાદ કરાતા વન વિભાગ પર જવાબ આપવા નિષ્ફળ જાવા મળી છે

  શું આ જગ્યા પર વન અભ્યારણ હોય તો મારબલ ઉદ્યોગ હેતુ ના કારણ જો અભયારણ્ય નું નુકશાન થયું તો જવાબદાર કોણ શું આ કાયદો ફક્ત ગરીબો માટે છે કાયદો બધા એક સરખા હોય છે કે પછી નોટો નો વરસાદ થી મંજુરી આપવા માં આવી છે

રિપોર્ટર….. અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
ઉતરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો, પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત | a 10 year old boy d…

ઉતરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો, પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત | a 10 year old boy d...

લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per…

લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per...

કેમેરાની કમાલ, રિક્ષામાં ભૂલી ગયેલી દાગીના અને રોકડ રકમવાળી બેગ વડોદરા પોલીસે ત્રણ કલાકમાં શોધી કાઢી…

કેમેરાની કમાલ, રિક્ષામાં ભૂલી ગયેલી દાગીના અને રોકડ રકમવાળી બેગ વડોદરા પોલીસે ત્રણ કલાકમાં શોધી કાઢી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

10 months ago
‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

1 year ago
દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D…

દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D…

11 months ago
અંકલેશ્વરની GIDCમાં ફરી એક કંપની આગની લપેટમાં, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે | Another company ca…

અંકલેશ્વરની GIDCમાં ફરી એક કંપની આગની લપેટમાં, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે | Another company ca…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News