gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય | dgca …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય | dgca …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Crisis: સમગ્ર દેશમાં ઈન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હરકતમાં આવ્યું છે. ડીજીસીએએ એરલાઈન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. 

પરિપત્ર જાહેર કર્યો

આ અંગે ડીજીસીએ દ્વારા એક સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. ડીજીસીએના નવા ‘વિકલી રેસ્ટ’ આદેશને કારણે જ ઈન્ડિગોએ પાયલોટની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે છેલ્લા ચાર દિવસમાં ઈન્ડિગોની 1,300થી વધુ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે અને એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળી પડ્યા છે.  

પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય 2 - image

હવે ડીજીસીએએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, વિવિધ એરલાઇન્સ તરફથી આ મામલે સતત ફરિયાદો મળી રહી હતી. વિમાનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રાખવા અને મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાપ્તાહિક આરામ સંબંધિત આ આદેશ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે, જે તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો રહેશે.

નોંધનીય છે કે, નવા સાપ્તાહિક આરામના આદેશને કારણે, ઈન્ડિગો પાઇલટની અછતનો સામનો કરી રહી હતી, જેના પરિણામે છેલ્લા ચાર દિવસમાં 1,300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ ઉઠી | Demand to start passenger train service bet…

કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ ઉઠી | Demand to start passenger train service bet...

કોવિડ પછી વિશ્વએ ઘણાં સંકટ જોયા, આશા છે હવે શાંતિ સ્થપાશે: પુતિન સાથે બેઠકમાં યુક્રેન અંગે PM મોદીનુ…

કોવિડ પછી વિશ્વએ ઘણાં સંકટ જોયા, આશા છે હવે શાંતિ સ્થપાશે: પુતિન સાથે બેઠકમાં યુક્રેન અંગે PM મોદીનુ...

વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો | Wanted acc…

વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો | Wanted acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

6 months ago
‘મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે…’, ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri…

3 months ago
નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

5 months ago
શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા | ahmedabad rural cyber range officials fil…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News