gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા | ahmedabad rural cyber range officials fil…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા | ahmedabad rural cyber range officials fil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેર બોપલ-ઘુમામાં રહેતા વેપારીને વિશ્વાસમાં લઇને સેબી પ્રમાણિત કંપની દ્વારા રોકાણ કરાવીને સારા વળતરની લાલચ આપીને ૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલમાં નોંધવામાં આવી છે.

શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા 2 - imageશહેરના બોપલ ઘુમામાં રહેતા મહાવીર જૈન ઇલેટ્રોનીક્સનો હોલસેલ વ્યવસાય કરે છે. ગત જુલાઇ મહિનામાં અજાણ્યા મોબાઇલ નંબરથી  વિનોદ શર્મા નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. એક જાણીતી શેર ટ્રેડીંગ કંપનીના કર્મચારી તરીકે વાત કરીને કહ્યું હતું કે તેમની સેબી પ્રમાણિત કંપની શેરબજારમાં રોકાણની ટીપ આપે છે. જેમાં ઓફલાઇન ટ્રેડીંગ પર દશ ગણા વળતરની લાલચ આપી હતી. તેમને કોઇપણ કંપનીના ૧૦૦ જેટલા શેર ખરીદવાના બદલામાં કમિશન ન હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વોટ્સએપ પર રોકાણની સામે મોટો નફો હોય તેવુ સ્ટેટમેન્ટ મોકલવામાં આવતું હતું.

આમ  મહાવીરે જૈને  ૮ ઓગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન કુલ  ૭૦ લાખ રૂપિયા જેટલી રકમ ડીપોઝીટ કરી હતી. પરંતુ, ત્યારબાદ નફો મેળવવા માટે અલગ અલગ પ્રોસેસીંગ ફી બતાવીને તેમજ શેરબજારમં નુકશાનનો ડર બતાવીને વધુ નાણાં માંગતા મહાવીરને શકા ગઇ હતી. જેથી તપાસ કરતા તેને સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાની જાણ થઇ હતી.  વેપારીના છેતરપિંડીના નાણાં  ઘોડાસર અને ગુજરાતની અન્ય બ્રાંચમાં જમા થયા હતા. જ્યારે કેટલાંક નાણાં આંગડીયા પેઢીની ઉંઝા, ઇડર અને પાલનપુરની બ્રાંચમાં મોકલાયા હોવાથી આ કેસમાં ગુજરાતની સ્થાનિક ગેંગની સંડોવણી પણ સામે આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap...

ગીર સોમનાથમાં એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ | Gir Somnath news …

ગીર સોમનાથમાં એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ | Gir Somnath news ...

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad Poli…

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad Poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

4 months ago
સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

7 months ago
‘જેટલું નુકસાન એટલું વળતર આપો’: અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ …

‘જેટલું નુકસાન એટલું વળતર આપો’: અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ …

10 months ago

સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે | Know when consuming Makhana can be harmful to health

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News