gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આજવા રોડપર આવેલી પાયોનિયર કોલેજમાં બી.એ.એમ.એસ. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ૧૯ વર્ષના વિદ્યાર્થીએ બે પ્રોફેસરો દ્વારા જાતિ વિષયક શબ્દો બોલી અવારનવાર પરેશાન કરાતા વિદ્યાર્થીએ કંટાળી કોલેજના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ નિવાસી અનેવિદ્યાર્થીના કાકા સમીરભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, વિદ્યાર્થીના પિતાનું અવસાન થતાં તેની દેખભાળ તેઓ જ રાખતા હતા. વિદ્યાર્થી હાલ આજવા રોડ વિસ્તારમાં રહી અભ્યાસ કરતો હતો. ગઈતા. ૧૦ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળે આવેલી બારીમાંથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો. પરિવારજનો પહોંચતા વિદ્યાર્થીના મિત્રોએ જણાવ્યું કે, કોલેજની કોમલ મેડમ અને ઋષિકેશ સરના ત્રાસથી તેણે આ પગલું ભર્યું છે.

પરિવાર કોલેજ ખાતે પહોંચતા કોમલબેને પોતાની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ વધુ સારવાર માટે વિદ્યાર્થીને જુનાગઢ રિફર કરાયો હતો. હાલ વિદ્યાર્થી ભાનમાં આવતા સમગ્ર ઘટનાક્રમ જણાવ્યું હોવાનું જણાવાયું છે. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે બંને આરોપી પ્રોફેસરો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ એસ.ટી-એસ.સી સેલના એ.સી.પી.સી.બી. સોલંકીએ સંભાળી છે.

પરિવારે પ્રોફેસરને સમજાવ્યા છતાં ત્રાસ આપ્યો

ફરિયાદ મુજબ, એડમિશન સમયે જ કોમલ મેડમે વિદ્યાર્થીની જાતિ વિશે પૂછપરછ કરી હતી. ત્યારબાદ કોમલ મેડમ અને ઋષિકેશ સરજાહેરમાં જાતિ વિષયક શબ્દો બોલી અપમાન કરતા હતા.વિદ્યાર્થી અસ્થમા રોગથી પીડિત હોવાછતાં તેને એક પગે ઊભો રાખતા હોવાનો પણ આક્ષેપ છે. પરિવારે પ્રોફેસરને સમજાવ્યા છતાં ત્રાસ યથાવત રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ છે કે, તને ડોક્ટર બનવા નહીં દઈએ, તારું વર્ષ બગાડી નાખીશું તેવી ચીમકી આપી હતી.

જાહેરમાં અપમાનથી કંટાળી છલાંગ લગાવી : વિદ્યાર્થી

સારવાર દરમિયાન ભાનમાં આવેલા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પ્રોફેસરો વારંવાર જાતિ વિષયક શબ્દો બોલી ભવિષ્ય બરબાદ કરવાની ધમકી આપતા હતા. જનરલ બુકમાં સહી ન કરી પુસ્તક ફેંકી દેવાનો પણ આક્ષેપ કર્યો છે.પગે પડી માફી માંગવા છતાં કાઢી મૂક્યો અને પ્રયોગશાળામાં જાહેરમાં અપમાન કર્યું, હું કંટાળી ગયો અને આત્મહત્યા કરવા ત્રીજા માળેથી કુદી પડ્યો, એમ વિદ્યાથીએ જણાવ્યું હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
જૂનાગઢમાં સાધુ-સંતોની શાહી રવેડીનો પ્રારંભ, ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન, શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટ્…

જૂનાગઢમાં સાધુ-સંતોની શાહી રવેડીનો પ્રારંભ, ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન, શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટ્...

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar...

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ

ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ

1 year ago
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

5 months ago
પંચમહાલના ગોધરામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી | Huge Arms Haul in God…

પંચમહાલના ગોધરામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી | Huge Arms Haul in God…

8 months ago
૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News