gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi News: ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સમાં 24 વર્ષીય યુવતી રવિવારે (10મી ઓગસ્ટ) તેના મિત્ર સાથે પાર્ટી કરવા ગઈ હતી. આ દરમિયાન ચારેય મિભોએ યુવતીને નશીલી દવા પીવડાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે યુવતીને ઘરની બહાર છોડીને ભાગી ગયા. આ મામલે ફરિયાન નોંધવામાં આવી છે અને ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. 

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, ગુરુગ્રામ સ્થિત એક કંપનીમાં કામ કરતી યુવતીએ આરોપ લગાવ્યો છે કે, ‘પાર્ટીમાં દારૂ પીધા પછી ચાર લોકોએ મારા પર  સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મને રવિવારે એક મિત્રનો ફોન આવ્યો હતો. તેણે મને સિવિલ લાઇન્સમાં અન્ય એક મિત્રના ઘરે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. મે આ આમંત્રણ સ્વીકાર્યું અને અંડર હિલ રોડ નજીક સ્થિત ઘરે પહોંચી હતી. ત્યાં બે પરિચિત  મિત્ર અને બે અન્ય યુવકો સાથે મોડી રાત સુધી પાર્ટી કરી અને દારૂ પીધો. આ દરમિયાન મારા પીણામાં કંઈક ભેળવીને આ ચારેય યુવકોએ મારા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું  

યુવતીએ આરોપ લગાવ્યો છે કે, ‘મને માર માર્યો અને આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો. બાદમાં આરોપીઓએ મને ધમકી આપી કે જો પોલીસને આ વિશે કહેશે તો તે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરશે. ત્યારબાદ આરોપી મને ઘરની બહાર છોડી ગયો.’

પોલીસે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

પીડિતાએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ફરિયાદના આધારે, પોલીસે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ સિવિલ લાઇન્સમાં તે ઘરમાં પણ ગઈ હતી પરંતુ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસ આરોપીઓને શોધી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …
INDIA

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …

May 10, 2026
આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…
INDIA

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…

May 10, 2026
TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

May 10, 2026
Next Post
ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w...

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f...

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…

પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…

3 months ago
જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm…

જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm…

3 months ago
ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

1 month ago
ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News