gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: પાલડી વિસ્તારમાં મહિલા અને પોલીસ વચ્ચેના ઘર્ષણના મામલે અમદાવાદ પોલીસે ગંભીર વળાંક આપ્યો છે. અત્યાર સુધી માત્ર એક વાયરલ વીડિયોને આધારે ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે અમદાવાદ પોલીસે બોડીવોર્ન કેમેરા અને અન્ય સત્તાવાર ફૂટેજ જાહેર કરતા સમગ્ર ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ફૂટેજમાં મહિલાની વર્તણૂક અને પોલીસ સાથેના વર્તનના દ્રશ્યો કેદ થયા છે, જે હવે તપાસમાં પાયારૂપ બનશે.

સત્તાવાર ફૂટેજમાં સત્ય આવ્યું બહાર

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં જોવા મળે છે કે પાલડીમાં જે ઘટના ઘટી તે માત્ર અકસ્માત કે સામાન્ય ભૂલ નહોતી.

બોડીવોર્ન કેમેરાના પુરાવા: પોલીસકર્મીના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, મહિલા દ્વારા ફરજ પરના કર્મચારીઓ સાથે બિભત્સ ભાષાનો પ્રયોગ કરી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી અને કાયદાના અમલીકરણમાં અડચણ ઉભી કરવામાં આવી હતી.

ઘટનાની શરૂઆત: ફૂટેજ સૂચવે છે કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ જ્યારે રોકવામાં આવ્યા ત્યારે મહિલાએ સહકાર આપવાને બદલે ઘર્ષણનો માર્ગ અપનાવ્યો હતો, અને ગાળાગાળી કરી હતી

14 નવેમ્બરની ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા

માત્ર પાલડી જ નહીં, પરંતુ 14 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે પણ આ જ મહિલાએ પોલીસ સાથે કરેલા વર્તનના ફૂટેજ પોલીસે રજૂ કર્યા છે. જેમા દેખાય છે કે જ્યારે ટ્રાફિક પોલીસે સફેદ કલરના એક્ટિવા (નંબર J.J. PA 8344) પર જઈ રહેલી મહિલાને રોકી, ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલા પોલીસ પર પૈસા લેવાના પાયાવિહોણા આક્ષેપો કરતી સ્પષ્ટ દેખાય છે.પોલીસકર્મીઓ અત્યંત સંયમ જાળવી રહ્યા હોવા છતાં મહિલા દ્વારા બિભત્સ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

હકીકત વિરુદ્ધ ધારણા

જ્યારે આ ઘટનાનો એક નાનકડો હિસ્સો વાયરલ થયો ત્યારે પોલીસકર્મીને ત્વરિત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ સંપૂર્ણ વિડિયો પુરાવાઓ દર્શાવે છે કે આ એક ‘વિક્ટિમ કાર્ડ’ હોઈ શકે છે. પોલીસ વિભાગ હવે આ બંને વીડિયોને આધારે મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

DCP દ્વારા તપાસના આદેશ

DCP ઝોન-7 અને ટ્રાફિક વિભાગ દ્વારા આ ફૂટેજને તપાસનો મુખ્ય હિસ્સો બનાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી વાયરલ કરીને પોલીસની છબી ખરડવાના પ્રયાસો સામે પણ તપાસ કરવામાં આવશે. સરકારી કર્મચારી પર ખોટા આક્ષેપો કરવા અને ફરજમાં રુકાવટ બદલ મહિલાની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
GUJARAT

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

April 3, 2026
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

April 3, 2026
Next Post
ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી….

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી....

મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes…

મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes...

વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…

વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ 'સમૃદ્ધિ'નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

8 months ago
સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

4 months ago
ચકલાસી પાલિકામાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત | No confidence motion against BJP president…

ચકલાસી પાલિકામાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત | No confidence motion against BJP president…

8 months ago
ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે…

ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News