gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

mock drill: જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.

31 મે 2025ના રોજ યોજાશે ‘ઓપરેશન શિલ્ડ’

મોક ડ્રીલભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી તારીખ 31 મે 2025ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થશે. પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન શિલ્ડ’ મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે. આ અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 29 મે 2025ના રોજ મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ આ એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ આજે નવી તારીખની જાહેરાત કરી દેવાઈ છે.

ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત 2 - image

ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
Next Post
Rule Change: ક્રેડિટ કાર્ડથી લઈને આધાર કાર્ડ સુધી… પહેલી જૂનથી લાગુ થશે 5 ફેરબદલ, તમારા ખિસ્સાં પર…

Rule Change: ક્રેડિટ કાર્ડથી લઈને આધાર કાર્ડ સુધી... પહેલી જૂનથી લાગુ થશે 5 ફેરબદલ, તમારા ખિસ્સાં પર...

ફાઈટર વિમાન સહિત કોઈ સોદા સમય મર્યાદામાં પૂરા થતા નથી : એર ચીફ | No deals including fighter jets are…

ફાઈટર વિમાન સહિત કોઈ સોદા સમય મર્યાદામાં પૂરા થતા નથી : એર ચીફ | No deals including fighter jets are...

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

7 months ago
ભાવનગર શહેરમાં નિર્માણ પામશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર, સંસ્કારધામ.

ભાવનગર શહેરમાં નિર્માણ પામશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર, સંસ્કારધામ.

6 months ago
ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system …

ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system …

9 months ago
‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News