gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો | Woman slapped by man after complain…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો | Woman slapped by man after complain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોઠારીયાના સુરભી પોસિબલ એપાર્ટમેન્ટની ઘટના

એપાર્ટમેન્ટના રહિશો પાલતુ શ્વાનથી ત્રસ્ત, મહાનગરપાલિકામાં પણ ફરિયાદ કરી

રાજકોટ: કોઠારીયામાં રોલેક્ષ રોડ પર સુરભી પોસિબલ એપાર્ટમેન્ટમાં રહેતાં કિરણબેન વાઘેલા (ઉ.વ.૩૮) ઉપર તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી પારૂલબેન રાજેશભાઈ ગોસ્વામીના પાલતુ શ્વાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે કિરણબેને ફરિયાદ કરતાં પારૂલબેને તેને તમાચા ઝીંકી દીધા હતા. 

ફરિયાદમાં કિરણબેને જણાવ્યું છે કે ગઈ તા.રપના રોજ સાંજે એપાર્ટમેન્ટની સામેથી વસ્તુ લઈ લીફટમાં ફલેટમાં જતા હતા ત્યારે પારૂલબેનનો પુત્ર પાલતુ શ્વાન લઈને આવ્યો હતો. જે શ્વાન તેને જોઈને તેની તરફ દોડતાં ચીસો નિકળી ગઈ હતી. એકબાજુ ખસી જતાં બચાવ થયો હતો. ત્યાર પછી પારૂલબેનને ફરિયાદ કરતાં ઝઘડો કરી, ગાળો ભાંડી કહ્યું કે આ મારો કુતરો એપાર્ટમેન્ટમાં જ રહેશે, ગમે ત્યાં રખડશે, આ બાબતે મને કહેશો તો જાનથી મારી નાખીશ. આ પછી તેને તમાચો ઝીંકી દીધો હતો. જાણ થતાં સોસાયટીના રહિશો અને પતિ સાથે મળી આજે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદી પારૂલબેનના પતિ ગૌતમભાઈએ જણાવ્યું કે આરોપી મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પાલતુ શ્વાન સાથે એપાર્ટમેન્ટમાં રહે છે. વાસ્તવમાં એપાર્ટમેન્ટમાં પાલતુ જનાવરો રાખવાની મનાઈ છે. જેને કારણે અનેક વખત તેને આ બાબતે ફરિયાદ કરતાં થોડા દિવસમાં પાલતુ શ્વાનને બીજે મુકી આવીશ તેવા ઠાલા આશ્વાસનો આપે છે. 

તેના પાલતુ શ્વાનથી  એપાર્ટમેન્ટના રહીશોમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓ ત્રસ્ત બની ગઈ છે. આ અંગે મનપામાં પણ ફરિયાદ કરતાં તેના સ્ટાફે કાલે વીઝીટ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ બાબતે ફરિયાદ કરે  તો પારૂલબેન સીધા લાજવાને બદલે ગાજી એમ કહે છે કે કુતરું કરડે તે દિવસે કહેજો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | ...

મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ | …

મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ | ...

ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા | NEET Made…

ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા | NEET Made...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી…

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી…

10 months ago
યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

11 months ago
AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

9 months ago
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ…

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News