gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એકાદ માસ પૂર્વે ટ્રેક્ટર સાથે બાઈકનો અકસ્માત થયો હતો

– અકસ્માત બાદ ચેપ લાગતા મહિલાનું મોત નિપજ્યું, પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : પાલિતાણા તાલુકાના ટોડી ગામના પાટિયા પાસે એકાદ માસ પૂર્વે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પહોંચ્યા બાદ ચેપ લાગતા ગતરોજ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાલિતાણા તાલુકાના રાણપરડા ગામના વતની અને હાલ સુરત રહેતા મગનભાઈ મનજીભાઈ ચૌહાણ ગત તા.૩૧-૦૧-૨૦૨૬ના રોજ તેમના પત્નિ રસીલાબેન સાથે તેમની જીજે-૦૫-પીડબલ્યુ-૩૩૪૨ નંબરની બાઈક લઈને ભાવનગરથી તેમના ગામ રાણપરડા મુકામે જઈ રહ્યાં હતા ત્યારે સાંજના ૭ કલાકના અરસામાં પાલિતાણા તાલુકાના ટોડી ગામના પાટીયા પાસે પહોંચતા પાલિતાણા તરફથી આવતા ટ્રેક્ટર ટ્રોલીએ તેમની બાઈક સાથે અકસ્માત સર્જતા તેમને મુઢ ઈજા પહોંચી હતી. જ્યારે તેમના પત્નિને માથાના ભાગે ઈજા થતાં ઈમર્જન્સી ૧૦૮ મારફત પાલિતાણાની ખાનગી હોસ્પિટલ બાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કર્યાં બાદ રજા આપવામાં આવી હતી. જે બાદ ગત તા.૦૯-૦૩-૨૦૨૬ના રોજ તેમના પત્નિ રસીલાબેન મગનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦)ની તબિયત લથડતા ફરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં રિપોર્ટમાં તેમના પત્નિને ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હતું અને બાદમાં ગત રોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site
GUJARAT

સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site

June 10, 2026
બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…
GUJARAT

બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…

June 10, 2026
અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

June 10, 2026
Next Post
નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an...

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat...

કુડા ચોકડી નજીક ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત | Woman injured in truck collision ne…

કુડા ચોકડી નજીક ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત | Woman injured in truck collision ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3…

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3…

8 months ago
આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત | 115 cases against people inv…

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત | 115 cases against people inv…

3 months ago
બળતણની તંગીના સમયમાં મ્યુનિ.દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક,છાણાંનુ વિતરણ | In times of fuel shortage

બળતણની તંગીના સમયમાં મ્યુનિ.દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક,છાણાંનુ વિતરણ | In times of fuel shortage

3 months ago
કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત | One Dead in Brutal Group Fight Ov…

કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત | One Dead in Brutal Group Fight Ov…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News