gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવન ચૈત્ર માસના અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર થી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાતા પદયાત્ર…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
પાવન ચૈત્ર માસના અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર થી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાતા પદયાત્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

“પધાર્યા મા અંબા રેવા (માંગરોલ) ના આંગણે” ની ભાવનાથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં જોડાતા માઈ ભક્તોએ અંબિકા રથમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસ દરમિયાન નર્મદા પરિક્રમા માર્ગ પર ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમાના પ્રચાર–પ્રસાર માટે અંબિકા રથ મોકલવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં આવેલ માંગરોલ ગામના આગેવાન નીતિનભાઈ તથા સમગ્ર ગ્રામજનો દ્વારા અંબિકા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો દ્વારા દિવસ–રાત પરિક્રમાવાસીઓની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ પ્રાપ્ત પુજારીશ્રીઓ દ્વારા દૈનિક ધોરણે અંબિકા રથમાં માતાજીની પૂજન–અર્ચન કરવામાં આવે છે. ભારત તેમજ વિદેશથી પરિક્રમા કરવા આવતા ભાવિક ભક્તો અંબિકા રથમાં માતાજીના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે.માંગરોલ ઉપરાંત નર્મદા જિલ્લાના પોઈચા, શહેરાવ, ગુવારવા, તિલકવાડા સહિતના ગામોમાં અંબિકા રથ દ્વારા ધાર્મિક ભ્રમણ કરવામાં આવ્યું છે.

ગ્રામજનો દ્વારા બાલિકા પૂજન તથા ધાર્મિક વેશભૂષા સહિતના વિવિધ કાર્યક્રમો દૈનિક ધોરણે કરવામાં આવ્યા.

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના માંગરોલ ગામમાંથી છેલ્લા ૩૧ વર્ષથી ભાદરવી પૂનમે અંબાજી ખાતે પગપાળા સંઘ આવે છે. ૧૫૦ જેટલા પદયાત્રીઓ માંગરોલ થી અંબાજી સુધી દર્શનાર્થે પધારે છે. અંબિકા રથ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં મા અંબાની અખંડ ભક્તિના દર્શન થયા હોવાનું મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના…

વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના...

મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત | 2 youths di…

મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત | 2 youths di...

દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસે…

દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ | Having sex with a minor even after…

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ | Having sex with a minor even after…

10 months ago
જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત | Police raid in Jamnagar’s …

જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત | Police raid in Jamnagar’s …

8 months ago
પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો | Marijuana worth 56 …

પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો | Marijuana worth 56 …

3 months ago
નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News