gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવરગ્રીડ કંપની પૂરતું વળતર નહીં ચૂકવે તો કામ રોકવાની ચીમકી | Powergrid threatens to stop work if co…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
પાવરગ્રીડ કંપની પૂરતું વળતર નહીં ચૂકવે તો કામ રોકવાની ચીમકી | Powergrid threatens to stop work if co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રાના કોંઢ ગામે ખેડૂતોનો જનાક્રોશ

વીજ કંપની વળતરના દરમાં ભેદભાવ કરતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ ઃ ન્યાય નહીં મળે ત્યાં સુધી કામગીરી પર પ્રતિબંધ

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ સહિત સાત ગામોના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન અને વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચેનો વિવાદ હવે વકર્યો છે. રાવળીયાવદર, નારીચાણા, કોંઢ, રતનપર અને રામપરા સહિતના ગામોના ખેડૂતોએ કોંઢ ગામે એક મોટી બેઠક યોજી વીજ કંપનીની નીતિઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂત આગેવાનો ભરતસિંહ ઝાલા અને શક્તિસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, અન્ય તાલુકાઓમાં જંત્રી મુજબ જે દરથી જમીન અને પાકનું વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ધ્રાંગધ્રાના ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરમાં વીજ પોલ ઉભા કરવાથી અને લાઈનો પસાર થવાથી કાયમી ધોરણે ખેતીને નુકસાન થાય છે અને ભવિષ્યમાં પાક ઉત્પાદન પર પણ માઠી અસર પડે છે. આવી સ્થિતિમાં કંપની દ્વારા ચૂકવવામાં આવતું નજીવું વળતર સ્વીકાર્ય નથી.

આ સંમેલનમાં સાતેય ગામના ખેડૂતોએ સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ખાનગી પાવરગ્રીડ કંપની અન્ય તાલુકાની જેમ સમાન દરે વળતર ચૂકવવાની સ્પષ્ટતા નહીં કરે, ત્યાં સુધી કોઈપણ ખેતરમાં વીજ લાઈનની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. ખેડૂતોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે જો પૂરતા વળતર વગર કામ શરૃ કરવાનો પ્રયાસ કરાશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ જંગમાં ન્યાય ન મળે ત્યાં સુધી પીછેહઠ નહીં કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran’s economy is in shambles: 1 dollar = 42 000 r…

ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran's economy is in shambles: 1 dollar = 42 000 r...

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હિયરિંગમાં 364 પરિવારો આવ્યા નહીં | 364 families did not attend th…

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હિયરિંગમાં 364 પરિવારો આવ્યા નહીં | 364 families did not attend th...

ભારત બેકરી અને રામેશ્વર બેકર્સમાંથી કેક અને કુકીઝનાં ચાર સેમ્પલ લેવાયાં | Four samples of cakes and …

ભારત બેકરી અને રામેશ્વર બેકર્સમાંથી કેક અને કુકીઝનાં ચાર સેમ્પલ લેવાયાં | Four samples of cakes and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

2 weeks ago
વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

3 months ago
ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

3 months ago
સત્તા જતાં જ નેતાઓએ મોં ફેરવી લીધું! મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ |…

સત્તા જતાં જ નેતાઓએ મોં ફેરવી લીધું! મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ |…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News