gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે | Power Index 2025: India ranks third…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે | Power Index 2025: India ranks third…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઈન્સ્ટિટયૂટના ગ્લોબલ એનાલિસિસનું તારણ

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટીટયુટે પોતાનો વાર્ષિક પાવર ઇન્ડેક્સ ૨૦૨૫ પ્રસિદ્ધ કર્યો છે.  સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરે છે. તેમાં પ્રાદેશિક શક્તિમાં થયેલા ફેરફારો ઉપર ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં ચીન, એશિયામાં મુખ્ય શક્તિ તરીકે આગળ આવી ગયું છે. ભારત સતત આગળ વધી રહ્યું છે જ્યારે અમેરિકાનાં સામર્થ્યમાં થોડો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. જે ૨૦૨૪ કરતાં થોડો ઓછો છે.આ રીપોર્ટમાં ૮ ક્ષેત્રો (સૈન્ય, ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ સાંસ્કૃતિક પ્રભાવ સ્થિતિ-સ્થાપકતા અને ભવિષ્યની સંસાધન ક્ષમતાના આધારે ક્રમાંક અપાયો છે. તે રીપોર્ટમાં પાકિસ્તાન પહેલા ૧૦માંથી તો બહાર છે જ પરંતુ પહેલા ૧૫માંથી પણ બહાર જઇ ૧૬માં સ્થાને છે. આ અહેવાલમાં એશિયામાં ભારતમાં વધી રહેલા પ્રભાવને રેખાંતિક કરાયો છે. ૨૦૨૫માં ભારતે ૪૦ પોઇન્ટના સ્કોર સાથે મેજર પાવરની રેખા પણ લગભગ પસાર કરી દીધી છે. ૨૦૨૪માં ભારતને ૩૮.૧ પોઈન્ટ મળ્યા હતા. ભારતનો આ ઉદય તેની મજબૂત આર્થિક વૃદ્ધી અને વધતી જતી સૈન્ય ક્ષમતા આધારિત છે. અત્યારે ભારતની સૈન્ય અને સંસાધન શક્તિમાં સતત વધારો થતો જોવા મળે છે. પરંતુ તેનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ તે સાથે તાલબદ્ધ રહ્યો નથી. છતાં તેમાં ભવિષ્યમાં વિસ્તાર થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. ભારત અને ચીન વચ્ચે જોકે મોટો ગેપ છે.

આ સૂચિમાં માત્ર અમેરિકા અને ચીન જ સુપર પાવર લિસ્ટમાં છે. પરંતુ એશિયા પાવર ઇન્ડેક્સ જ ૨૦૧૮થી શરૂ કરાઈ છે તે દ્રષ્ટિએ જોતાં તેનો પ્રભાવ ઘટયો છે. ચીન, યુ.એસ. વચ્ચેનું અંતર ઘટાડી રહ્યું છે. ૨૦૨૦ પછીથી તે ન્યૂનતમ બિંદુ પર લાવવા મથી રહ્યું છે. ૨૦૧૯ પછી પહેલીવાર રશિયાએ એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. યુક્રેન યુદ્ધ પછી લાગેલા પ્રતિબંધો છતાં તેણે પોતાની સ્થિતિ સુધારી છે. ચીન અને ઉત્તર કોરિયા સાથે તેની રણનીતિથી રક્ષા અને આર્થિક ભાગીદારીને લીધે તેણે ઓસ્ટ્રેલિયા પાસે ગુમાવેલું ૫મું સ્થાન ફરી મેળવી લીધું છે. જોકે, રશિયાથી ભારતને વધુ પોઈન્ટ મળ્યા છે અને ભારતની શક્તિને વધારે આંકવામાં આવી છે.

જાપાન અન્ય મધ્યશક્તિઓના પ્રમાણમાં આગળ વધ્યું છે. તેની મજબૂત આર્થિક અને ટેકનિકલ તથા રાજદ્વારી ગતિવિધિઓ દર્શાવે છે કે એક અધિક ખેલાડી તરીકે તેણે પોતાને સ્થાપિત કરી દીધું છે. દક્ષિણ કોરિયા, અને ઓસ્ટ્રેલિયા મધ્યમાન શક્તિ તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે તેમ પણ તે અહેવાલમાં જણાવ્યું છે.

ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભારતને રશિયા કરતાં પણ વધારે શક્તિશાળી ગણવામાં આવ્યું : જાપાન ચોથા, રશિયા પાંચમા ક્રમે 

અર્થતંત્ર, લશ્કરી શક્તિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય પ્રભાવની બાબતમાં અમેરિકા પ્રથમ ક્રમે, ચીન બીજા નંબરે

દુનિયાના 10 સમર્થ રાષ્ટ્રો

ક્રમ

દેશનું નામ

પોઈન્ટ

કેટેગરી

૧

અમેરિકા

૮૦.૫

સુપરપાવર

૨

ચીન

૭૩.૭

સુપરપાવર

૩

ભારત

૪૦

મેજરપાવર

૪

જાપાન

૩૮.૮

મિડલપાવર

૫

રશિયા

૩૨.૧

મિડલપાવર

૬

ઓસ્ટ્રેલિયા

૩૧.૮

મિડલપાવર

૭

દ. કોરિયા

૩૧.૫

મિડલપાવર

૮

સિંગાપોર

૨૬.૮

મિડલપાવર

૯

ઈન્ડોનેશિા

૨૨.૫

મિડલપાવર

૧૦

મલેશિયા

૨૦.૧

મિડલપાવર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…

ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:...

સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex…

સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex...

ભારતનો GDP વૃદ્ધિદર 8.2 ટકા,18 મહિનામાં સૌથી વધુ | India’s GDP growth rate at 8 2 percent highest in…

ભારતનો GDP વૃદ્ધિદર 8.2 ટકા,18 મહિનામાં સૌથી વધુ | India's GDP growth rate at 8 2 percent highest in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી | Fight breaks out between women’s playe…

મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી | Fight breaks out between women’s playe…

4 months ago
NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at …

NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at …

7 months ago
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

7 months ago
વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News