gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગેંગના 4 સાગરીતોના નામ ખુલ્યા

– લોકલ ક્રાઈમબ્રાન્ચે સોલાર પેનલના કેબલ વાયર, વાયર કાપવાનાં કટરો, સ્ટીલની ટાંકીઓ મળી કુલ રૂ. 10.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરી પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરી કરતી ટોળકીને લોકલ ક્રાઈમબ્રાન્ચે કુલ રૂ.૧૦.૧૭ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફના ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે જીલ્લામાં છેલ્લા બે વર્ષથી રાત્રી દરમ્યાન સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરીને અંજામ આપતા ભરત ડુંગરશીભાઇ વાઘેલા (રહે.ઇશ્વરીયા ગામ, તા.શિહોર), લાલજી ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ (રહે.ઇશ્વરીયા ગામ, ડગાઇમાતાના મંદીરની પાસે, તા.શિહોર), અજય ઉર્ફે અજયો પ્રવિણભાઇ (રહે.ગુંદાળા વસાહત, ટોડા ભડલી, પાત્રા મીલની પાછળ, શિહોર), પરેશ બાબુભાઇ મકવાણા (રહે.ભોળાદ ગામ, તા.શિહોર), નિલેશ ઉર્ફે નિલુ ઉર્ફે ઘુઘો રાજુભાઇ રાઠોડ (રહે.ભોળાદ ગામ, તા.શિહોર), રાધેશ ઉર્ફે રાધે ઘુઘાભાઇ વાઘેલા (ઉ.વ.૨૫, રહે.ઉંડવી ગામ, બી.પી.એલ.ના મકાનમાં) ને સોલાર પેનલના કેબલ વાયર તથા વાયર કાપવાનાં કટરો તથા સ્ટીલની ટાંકીઓ તથા ચોરનો મુદ્દામાલ વેંચી મેળવેલ રોકડ રૂપિયા તથા ચોરીનો મુદ્દામાલ હેરફેર કરવામાં વાપરેલ વાહનો મળી કુલ રૂ.૧૦,૧૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.પકડાયેલી ટોળકીની પૂછપરછ હાથ ધરતા ચોરીમાં વધુ મહેશ મથુરભાઇ મકવાણા, ગોપાલભાઇ નરશીભાઇ મકવાણા,અજય ડાયાભાઇ પરમાર,ગોપાલભાઇ ગોહેલ સામેલ હોવાની કબૂલાત કરી હતી.

ભાવનગર શહેર જિલ્લામાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલાયો

ભાવનગર જિલ્લાના ગારીયાધારના ૨, પાલીતાણા રૂરલના ૩, સોનગઢના ૧, શિહોર-૧, વરતેજ-૧ મળી કુલ ૮ ચોરીઓના ભેદ ઉકેલાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ
GUJARAT

February 9, 2026
‘જસ્ટિસ ઈન્ડિયા’ રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ | J…

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

Next Post
સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં દેશી, વિદેશી દારૂના 207 કેસમાં 213 શખ્સો સામે ગુનો નોંધાયો

ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. 1.86 લાખ કરોડને પાર થઇ ગઇ | GST revenue in August crosses Rs 1 86 lakh cro…

ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. 1.86 લાખ કરોડને પાર થઇ ગઇ | GST revenue in August crosses Rs 1 86 lakh cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ…

2 weeks ago
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

9 months ago
ગુજરાતમાં શીત લહેર, છેલ્લા 24 કલાકમાં પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં | Severe Cold Wave in Guja…

તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News