gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવાગઢથી પરત ફરતા બનેલી ઘટના ખંડીવાડા કેનાલમાં વડોદરાના બે શિક્ષકો તણાઇ જતા લાપત્તા | two teacher mi…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
પાવાગઢથી પરત ફરતા બનેલી ઘટના ખંડીવાડા કેનાલમાં વડોદરાના બે શિક્ષકો તણાઇ જતા લાપત્તા | two teacher mi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જરોદ, તા.પ હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડીવાડા  ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં વડોદરાની ખાનગી સ્કૂલના બે પરપ્રાંતિય શિક્ષકો ગઇ રાત્રે ડૂબી ગયા બાદ લાપત્તા થઇ ગયા છે. ચાર શિક્ષકો પાવાગઢ દર્શન કરીને પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. બીજા દિવસે પણ બંનેની શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નથી.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ફીનીક્ષ સ્કૂલમાં મેથેમેટિક્સના શિક્ષક વિદ્યુતપ્રકાશ રવિનેદ્ર સિંગે જરોદ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે તા.૪ના રોજ ૨૭ વર્ષના મિત્ર શુભમ મિતિલેશકુમાર પાઠક (રહે.શરણમ રેસિડેન્સી, નિઝામપુરા), અશિત જન્મેજય ઓઝા અને રાહુલ વિરેન્દ્ર યાદવ બપોરના એક વાગ્યાની આસપાસ કારમાં વડોદરાથી પાવાગઢ જવા માટે નિકળ્યા હતા. જ્યાંથી ચારેય મિત્રો સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ કારમાં વડોદરા પરત ફરી રહ્યાં હતા. 

દરમિયાન રાહુલ યાદવ અને શુભમ પાઠકે ખંડીવાડા કેનાલ પર જઇ થોડીવાર બેસીએ તેમ જણાવ્યું હતું. રાત્રે આશરે સવા નવ વાગ્યાની આસપાસ કાર રોકી હતી. આ વખતે અશિત ઓઝા કારમાં બેસી રહ્યો હતો જ્યારે હું તેમજ શુભમ અને રાહુલ નર્મદા કેનાલની પાળે બેઠા હતા. રાહુલ કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યો અને તેનો પગ લપસતા પાણીના વહેણમાં તણાયો હતો. રાહુલને તણાતો જોઇ તેને બચાવવા માટે શુભમ પણ કેનાલમાં કૂદયો હતો. 

મને અને અશિતને તરતા આવડતુ ન હોવાથી મદદ માટે બૂમો પાડી અને ૧૧૨ ડાયલ કરી સમગ્ર ઘટનાની જાણ કરતા જરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાક બનાવ સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે ફાયર બ્રિગેડ ટીમને પણ જાણ કરાતા કેનાલમાં તણાયેલા બન્ને શિક્ષકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને વધુ સમય વિતી ગયો હોવા છતાં કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે કેનાલમાં પાણીનો વહેણ વધુ હોવાથી તણાયેલા બન્ને શિક્ષકોને પાણીમાં શોધવામાં મુશ્કેલી પડી રહીં છે.

હાલોલ ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા રવિવારે રાત્રે બે વાગ્યા સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સોમવારે સવારથી સાંજ સુધી કેનાલમાં શોધખોળ કરવા છતાં બંન્નેના કોઈ સગડ મળ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug...

જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો | Saurashtra News …

જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો | Saurashtra News ...

વર્લ્ડટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા : અંડર-૧૧ સિંગલ્સમાં આધ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસ ચેમ્પિયન …

વર્લ્ડટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા : અંડર-૧૧ સિંગલ્સમાં આધ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસ ચેમ્પિયન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

2 months ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

7 months ago
ધોળકાથી કેલીયા વાસણા જતો રોડ બિસ્માર, નવો બનાવવા માંગ | The road from Dholka to Keliya Vasna is in a…

ધોળકાથી કેલીયા વાસણા જતો રોડ બિસ્માર, નવો બનાવવા માંગ | The road from Dholka to Keliya Vasna is in a…

6 months ago
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News