gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, ‘મેઝી ક્વીકલ’ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, ‘મેઝી ક્વીકલ’ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Bomb Threat : અમદાવાદમાં ગઈ કાલે (બુધવારે) વહેલી સવારથી જ શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદની અંદાજે 23 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓ અને સાબરમતી સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, સઘન તપાસ બાદ કંઈ પણ વાંધાજનક ન મળી આવતા આ ધમકી માત્ર એક ‘હોક્સ’ (અફવા) હોવાનું બહાર આવ્યું છે.

વિદેશી આઈડી પરથી મોકલાયા ઈમેઈલ

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઈલ ‘મેઝી ક્વીકલ’ જેવા ફેક નામો ધરાવતા ત્રણ અલગ-અલગ વિદેશી સર્વર અને ઈમેઈલ આઈડી (હોટમેલ અને એટોમિક મેલ) પરથી મોકલવામાં આવ્યા હતા. તમામ 23 શાળાઓ અને જેલ પ્રશાસનને મોકલવામાં આવેલા મેઈલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા સંગઠિત ગ્રુપનું સુનિયોજિત કૃત્ય હોઈ શકે છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન

ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમો જે-તે સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે આ મેઈલ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઇમની એક્શન: FIR દાખલ

આ ગંભીર મામલાને જોતા અમદાવાદ સાયબર ક્રાઇમે બુધવારની મોડી રાત્રે જ કન્સોલિડેટેડ FIR દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ઇમેઇલ્સનું કન્ટેન્ટ એકસરખું જ હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા ચોક્કસ ગ્રુપનું કામ હોઈ શકે છે. સાયબર એક્સપર્ટ્સ હાલમાં VPN (Virtual Private Network) ના ઉપયોગ અને ઇમેઇલ કયા દેશમાંથી આવ્યા છે? સ્થાનિક સ્તરે કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ઈમેઈલ મોકલવા માટે VPN (Virtual Private Network)નો ઉપયોગ થયો છે કે કેમ?

ધમકીના મૂળ સ્ત્રોત અને કયા દેશમાંથી આ મેઈલ ઓપરેટ થયા છે તેની ઓળખ.

સ્થાનિક સ્તરે કોઈની સંડોવણી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ.

વાલીઓ અને નાગરિકોને કરાઈ હતી અપીલ

શહેર પોલીસ કમિશનર અને વહીવટી તંત્ર દ્વારા શહેરના નાગરિકો, ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે, ‘કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ મેઈલ હતો. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહો અને શાળાઓમાં સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter...

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ…

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ...

પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.

પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

3 months ago
મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

9 months ago
‘પૂર આવી શકે…’, ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત | indias g…

‘પૂર આવી શકે…’, ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત | indias g…

12 months ago
મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…

મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News