gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોડેલી તા.૭ પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં બોડેલી તાલુકાના બે યુવાનોના મોતથી ગમગીન માહોલ બન્યો હતો. બંન્ને યુવાનોની અંતિમ યાત્રામાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

બોડેલીના પેટા ફળિયામાં જૂની બોડેલીના હિતેશ બારિયાએ પાવાગઢ ખાતે  લિફ્ટ તૂટી પડતાં  જીવ ગુમાવ્યો હતો. વતન બોડેલી ખાતે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અચાનક બનેલી ઘટનાથી સમગ્ર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

આ ઉપરાંત બોડેલી તાલુકાના મોતીપુરાના દિલીપભાઈ નવલસિંહ કોળીનું પણ પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં મોત થયું હતું. દિલીપભાઈ છેલ્લા પાંચ વર્ષથી પાવાગઢ ખાતે નિજ મંદિર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.

દિલીપભાઈના અવસાનથી પત્ની ઇન્દુબેને પતિની જ્યારે ૧૧ વર્ષના પુત્ર ધૃતિક અને ૯ વર્ષની પુત્રી સુહાનીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગઈકાલે મધરાતે એમ્બ્યૂલન્સ મારફતે  દિલીપભાઈનો મૃતદેહ ગામમાં લવાયો ત્યારે સમગ્ર ગામ હિબકે ચડયુ હતું. આજે બપોરે અંતિમયાત્રામાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
દર્દીઓને મોટી રાહત, કેન્દ્ર સરકારે 42 દવાની રિટેલ કિંમત ફિક્સ કરી, હવે બેફામ ભાવ નહીં વસૂલી શકાય

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ સુખરૂપ સંપન્ન

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H…

2 months ago
ચાંદી ફરી ગબડી, એકઝાટકે 18000 રૂપિયા સુધીનો કડાકો, સોનું પણ 1000થી વધુ તૂટ્યું | Silver plunged agai…

1 month ago
તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…

જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News